Politics

૧ લાખનો પગાર મેળવતાં ધારાસભ્યએ વિધાનસભામાં પ્રજાની ચર્ચાને બદલે નિંદર માણી.

ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રજાના પ્રાણપ્રશ્નો ઉકેલવા શાસક પક્ષ અને વિપક્ષ એકઠાં થાય છે. સત્ર દરમિયાન ધારાસભ્યો માટે ગૃહની એક એક પળ મહત્વની હોય છે. કેમ કે, ધારાસભ્યો પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય છે. પોતાના મત વિસ્તારમાં પાણી સહિતની વિવિધ સમસ્યા હલ કરવા ગૃહમાં ચર્ચા થાય છે. સરકાર શું કરવા માંગે છે. હ ...

View More

૧ લાખ લોકો ગુજરાત વિધાનસભાના ઈ-વિઝીટર બન્યાં.

હવે કોઈપણ વ્યક્તિ ઘેરબેઠાં ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળી શકે છે. ગુજરાત વિધાનસભાની લેટેસ્ટ વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે દેશની તમામ વિધાનસભાની વેબસાઈડ તૈયાર કરી અપડેટ કરવામાં આવી રહી છે. ૧ લાખ લોકોએ ગુજરાત વિધાનસભા વેબસાઈટ પર ઈ-વ ...

View More

કોંગ્રેસે કારગીલ વિજય દિવસની દેશવાસીઓને શુભકામના પાઠવી 

કોંગ્રેસે કારગીલ વિજય દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું છે કે કારગિલ વિજય દિવસની તમામ દેશવાસીઓને ગૌરવપૂર્ણ શુભકામના. આજના દિવસે જ આપણા વીર સૈનિકોએ પોતાના પરાક્રમથી પાકિસ્તાનને યુદ્ધમાં પરાસ્ત કરીને સમગ્ર વિશ્વને સ્વાભિમાની અને સાહસી હોવાનો સંદેશ આપ્યો હતો. કારગિલ વિજય ...

View More

કર્ણાટકના રાજયપાલને મળ્યા યેદીયુરપ્પા, સરકાર રચવાનો દાવો કર્યો, આજે લઈ શકે છે સીએમ પદના શપથ

કર્ણાટકમા છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો મંગળવારે સાંજે અંત આવ્યો છે. જેમાં કર્ણાટક વિધાનસભામા ૧૪ મહિના જૂની કોંગ્રેસ- જેડીએસની કુમાર સ્વામી સરકાર ૬ મતથી ફ્લોર ટેસ્ટમા નિષ્ફળ નીવડી હતી. જેમાં કુમાર સ્વામી સરકારને ૯૯ મત મળ્યા હતા જયારે તેમની વિરુદ્ધ ૧૦૫ મત પડયા હતા. કર્ણાટકના મુખ્ય ...

View More

ત્રિપલ તલાક બિલ મંજુર કરાવીને ભાજપ રાજકીય લાભ લેવા માંગે છે : વિપક્ષ

લોકસભામા કેન્દ્ર સરકારે રજુ કરેલા ત્રિપલ તલાક બિલનો વિપક્ષે વિરોધ કર્યો છે. તેમજ સરકાર પર આરોપ લગાવ્યો છે કે આ બિલ ઉતાવળમા લાવવામા આવ્યું છે. તેમજ સુપ્રિમ કોર્ટના સિદ્ધાતો વિરુદ્ધ, રાજકીય ઉદ્દેશોથી પ્રેરિત છે અને એક વિશેષ વર્ગને નિશાન બનાવવામા આવી રહ્યો છે. રીવોલ્યુશનરી પાર્ટીના એન.કે. પ્રેમચંદને ગુ ...

View More

જીવદયાની વાતો કરનાર ભાજપ સરકારે ગુજરાતમાં અઠવાડિયે ૪૬૧ પશુઓ કાપવાની છૂટ આપી.

ચૂંટણી વખતે હિન્દુઓની લાગણી ઉશ્કેરી ખોબલે ખોબલે મતો મેળવનાર ભાજપ સરકાર સત્તા પર આવ્યા બાદ જીવદયાને ભૂલી ગઈ છે. મુખ મેં રામ, બગલમે છૂરી, એમ જીવદયાની વાતો કરવાની અને પાછલા બારણે માંસાહારને પ્રોત્સાહન આપવાનું. ગુજરાત વિધાનસભામાં જયારે વિપક્ષે પ્રશ્ન પૂછતાં સરકારે જ એકરાર કર્યો છે કે, ગુજરાતમાં સરકારી ...

View More

સુપ્રીમકોર્ટમાં આદેશના પગલે ગુજરાતમાં મોબલિંચિંગ એક્ટ ઘડો: ગ્યાસુદ્દીન શેખ

ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી કે. દેશભરમાં મોબ લિંચિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. આવા સમયે સદનસીબે આપણા રાજ્યમાં અપવાદરૂપ સામાન્ય ઘટનાઓ સિવાય કોઈ મોટી ઘટના બની નથી, માટે રાજયની ભાજપ સરકારે આવી ઘટનાઓ ...

View More

Latest News
Politics