Prepaid Mobile Phone
બીએસએનએલનો ધમાકો, આ પ્લાનમાં મળશે ૩.૧ જીબી ડેટા
ટેલિકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલે પોતાના ૯૯૯ રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જેમાં યુઝર્સને હવે આ પ્લાનમાં દરરોજ ૩.૧ જીબી ડેટા મળશે, જો કે પહેલા ૨.૨ જીબી હતો. આ પ્લાનની વેલીડીટી ૧૮૧ દિવસની છે એટલે યુઝર્સને કુલ ૫૬૧.૧ જીબી ડેટા મળશે. તેના સિવાય યુઝર્સને અનલીમીટ ...
એરટેલ લાવ્યું યુઝર્સ માટે આ નવો ડેટા પ્લાન
ટેલિકોમ સેક્ટરમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે પોતાના ૧૯૯ રૂપિયાના પ્રીપેડ પેકમાં ફેરફાર કર્યો છે. જેમાં કંપની હવે યુઝર્સને પહેલાના મુકાબલામાં વધુ ડેટા આપી રહી છે. પહેલા આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટા આપવામાં આવતો હતો, પરંતુ હવે નવા ફેરફાર બાદ યુઝર્સને પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટ ...
બીએસએનએલના આ યુઝર્સને પ્રતિદિવસ મળશે ૬.૧ જીબી ડેટા
ટેલિકોમ સેક્ટરમાં પ્રાઈવેટ કંપનીઓને ટક્કર આપવા માટે દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાની બમ્પર ઓફરને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી એક્સડેંટ કરી દીધી છે. આ ઓફરના આધારે યુઝર્સનિ પોતાના વર્તમાન પ્લાન્સ પર ૨.૧ જીબી એડિશનલ ડેટા મળશે. કંપનીએ પોતાના પ્લાનમાં બે નવા પ્રીપેડ પ્લાન્સ પણ જોડ્યા છે. જયારે કંપનીની ઓફર લિસ્ટ ...
એરટેલના આ નવા પ્રીપેડ પ્લાનમાં ૪૮ દિવસની વેલીડીટી સાથે મળશે આ ફાયદા
ટેલિકોમ માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૨૮૯ રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. એરટેલના આ નવ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ ઓપ્શન (લોકલ, એસટીડી અને રોમિંગ) ૪૮ દિવસની વેલીડીટી માટે મળશે. જ્યારે આ પ્લાન ઓપન માર્કેટ માટે છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનન ...