Rajasthan Royals
પ્રતિબંધ હોવા છતાં બોલ પર લાળ લગાવતા જોવા મળ્યા રાજસ્થાનના રોબિન ઉથપ્પા
રોબિન ઉથપ્પાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે આઈપીએલ મેચ દરમિયાન બોલ પર લાળનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. રોબિન ઉથપ્પાનો આ વિડીયો કોઈ ચાહકે સોસીયલ મીડિયા પર મૂક્યો છે. તેના નાના વિડીયોમાં રોબિન ઉથપ્પા ફિલ્ડીંગ દરમિયાન બોલ પર લાળ લગાવી રહ ...
આઈપીએલ ૨૦૨૦ : સંજૂ સેમસને શાનદાર ઇનિંગ દરમિયાન બનાવ્યા ઘણા રેકોર્ડ્સ
રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. સંજૂ સેમસને ૩૨ બોલમાં ૯ સિક્સર અને ૧ ચોગ્ગાની મદદથી ૭૪ રનની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન સંજૂ સેમસને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. સંજૂ સેમસને પિયુષ ચાવલાની એક જ ઓવરમાં ...
રાજસ્થાન રોયલ્સ સામે મહેન્દ્ર સિંહ તોડી શકે છે આ ત્રણ મોટા રેકોર્ડ
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલની ઓપનિંગ મેચમાં હરાવીને વિજય અભિયાનની શરૂઆત કરી હતી. સીએસકે મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે અભિયાનની બીજી મેચ રમવા મેદાન પર ઉતરશે. જયારે રાજસ્થાનની આ સીઝનની પ્રથમ મેચ હશે. આ મેચમાં સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મોટા રેક ...
રાજસ્થાન રોયલ્સની ટીમમાં આ ચાર ખેલાડી મેચ વિજેતા છે : આકાશ ચોપરા
ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ કહ્યું છે કે, રાજસ્થાન રોયલ્સની ટીમ જે ચાર વિદેશી ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરશે તે બધા મેચ વિજેતા છે. આકાશ ચોપરાના કહેવા પ્રમાણે, રાજસ્થાન રોયલ્સના પ્લેઇંગ ઈલેવનમાં સામેલ આ ચાર ખેલાડીઓ એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા રાખે છે. આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર રાજસ્થાન ...
ઓસ્ટ્રેલીયન બેટ્સમેન સ્ટિવ સ્મિથે સ્વીકાર્યું, વન-ડેમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની શાનદાર રમત માટે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઉંચા દરજ્જાના ખેલાડી માનવામાં આવે છે. આ કારણ છે કે, વિરાટ કોહલીને રન મશીન અને રેકોર્ડતોડ વિરાટ કોહલીના નામથી જાણીતા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલીયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથે વિરાટ કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં સ્મિ ...
આઈપીએલ દરમ્યાન હોટલમાં યુવતીઓ સાથે રહેતો આ ક્રિકેટર
શ્રીસંતનું જીવન તે સમયે સમગ્રપણે બદલાઈ ગયું હતું જ્યારે વર્ષ ૨૦૧૩માં તેમની આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્રીસંતની સાથે અજીત ચંદીલા અને અંકિત ચૌહાણનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું ત્યાર બાદ ત્રણે ખેલાડીઓ પર બીસીસીઆઈએ પ્રતિબંધ લગાવી દીધો હતો. બીસીસીઆઈના પ્રતિબંધ બાદ શ્રીસંતને આ વ ...
રાજસ્થાન રોયલ્સના આ બોલરે ૩૭ વર્ષની ઉમરમાં મચાવ્યો તહલકો
જે ઉમરે મેદાનને અલવિદા કહેવાનું હોય છે, તે ઉમરમાં વેસ્ટ ઇન્ડીઝના બોલરે મેચની પ્રથમ જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને તહલકો મચાવી દીધો છે. બાર્બાડોસના ફિડલ એડવર્ડ્સે વિટાલીટી બ્લાસ્ટમાં બર્મિંગહામ બીઅર્સ તરફથી રમતા લિસ્ટશાયર સામે આ કમાલ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા લિસ્ટશાયરે નિર્ધારિત ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવ ...