Reliance Jio

રિલાયન્સ જિયો તૈયાર કરશે ૧૦ કરોડ સસ્તા ૪જી સ્માર્ટફોન્સ

જો તમે એક સસ્તા ૪જી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની શોધમાં છો તો આ સમાચાર તમારા ખૂબ જ ખાસ છે. રિલાયન્સ જિયો આ વર્ષે ડીસેમ્બરમાં ૧૦ કરોડ સસ્તા ૪જી સ્માર્ટફોન્સ ઉપલબ્ધ કરવાની છે. ખાસ વાત એ છે કે, આ ફોન્સની ખરીદારી પર ગ્રાહકોને ડેટા ઓફર પણ મળશે. બિઝનેસ ટુડેની રિપોર્ટ મુજબ જિયોના સસ્તા ૪જી એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ ...

View More

રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો દરરોજ ૩ જીબી ડેટા આપવામાં આવનાર પ્લાન

રિલાયન્સ જિયોએ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ અને પોતાના યુઝર્સમાં એક અતૂટ વિશ્વાસ બનાવી લીધો છે. કંપની આ સમયે ઘણા પ્લાન્સ ઓફર કરી રહી છે જેથી યુઝર્સ પોતાની જરૂરતના આધારે રિચાર્જ કરાવી શકશે. આજે અમે તમને રિલાયન્સ જિયોનો દરરોજ ૩ જીબી ડેટા વાળા પ્લાન વિશે બતાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાન વર્ક ફ્રોમ હો ...

View More

જિયો સેટટોપ બોક્સ ઉપર હવે જોવા મળશે જિયો ન્યૂઝ

જિયોફાઇબર યુઝરને તેમના બુકેમાં વધુ એક સરપ્રાઈઝ મળી રહી છે. લોકપ્રિય ન્યૂઝ એપ જિયોન્યૂઝ હવે જિયોફાઇબર યૂઝર્સને તેમના સેટટોપ બોક્સ ઉપર મળશે. બ્રેકિંગ ન્યૂઝ, વીડિયોઝ, મેગેઝીન્સ, ન્યૂઝપેપર, ફોટો ગેલરી અને તેના જેવી અન્ય સામગ્રીઓ માણવા માટે જિયોન્યૂઝ એપ વન સ્ટોપ સોલ્યુશન છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડો ...

View More

વધુ કોલિંગ કરનાર લોકો માટે જિયોનો આ પ્લાન બેસ્ટ

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે ઘણી રીતના પ્લાન્સ ઓફર કર્યા છે. તેમાં અલગ-અલગ વેલીડીટી અને ડેટા લીમીટ વાળા પ્લાન્સ રહેલા છે, પરંતુ કેટલાક યુઝર્સ એવા પણ હોય છે જેને ડેટાથી વધુ જરૂરત કોલિંગની રહે છે અને આવા યુઝર્સ માટે જિયોએ ૩૨૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનને પ્રસ્તુત કર્યા છે. તેમાં ગ્રાહકને કોલિંગ અ ...

View More

ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો ટોપ પર, આ કંપનીઓની સ્પીડમાં થયો સુધારો

ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૨૦ નો ડેટા જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, ૪જી ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો સૌથી શાનદાર રહી છે. તેના સિવાય એરટેલ અને વોડાફોનની ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં સુધાર જોવા મળ્યો છે. જૂનની સરખામણીમાં આ બંને કંપનીઓનું પ્રદર્શન જુલાઈમાં સારુ રહ્યુ ...

View More

રિલાયન્સના આ પ્લેટફોર્મથી હવે એક જ જગ્યાએ મળશે બધા ઓટીટી પ્લેટફોર્મ્સની મજા

રિલાયન્સે એજીએમમાં જિયો ટીવી પ્લસની જાહેરાત કરી, જેના દ્વ્રારા ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર ૧૨ ગ્લોબલ ઓટીટીનો લાભ મળી શકશે. માત્ર એક સાઈન-ઇનથી યુઝર્સ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડીઝની પ્લસ હોટસ્ટાર, વુટ વગરેનો આનંદ ઉઠાવી શકશો. હજુ તમારે જોવા માટે યુઝર્સને અલગ-અલગ એપ્સ અથવા પછી વેબસાઈટ્સ ડાઉનલોડ અથવા  ...

View More

રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સ માટે ૪૪૪ રૂપિયાવાળો નવો પ્લાન પ્રસ્તુત કરી દીધો છે. આ પ્લાન ૫૬ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટા મળે છે, એટલે કુલ મળીને ૧૧૨ જીબી ડેટાનો ફાયદો યુઝર્સ ઉઠાવી શકે છે. આ પ્લાનમાં જિયોથી જિયો નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા મળે છે. જ ...

View More

Latest News
Gujarat