Rishabh Pant

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય, વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં શિખર ધવનની વાપસી થઈ છે જયારે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી સંપૂર્ણ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ પ ...

View More

વર્લ્ડ કપમાં આજે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે રસાકસીનો જંગ

ઇંગ્લેન્ડને આજે ક્રિકેટ વર્લ્ડ કપના કરો યા મરોની સ્થિતિ વાળી મેચમાં ભારતનો સામનો કરવાનો છે. ઇંગ્લેન્ડ ૭ મેચમાં ૮ પોઈન્ટ બનાવી ચોથા સ્થાન પર છે અને તેમને સેમીફાઈનલમાં પહોંચવા માટે બાકી રહેલી બે મેચ જીતવી પડશે. ભારત ૬ મેચમાં ૧૧ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે અને તે એક જીતથી અંતિમ ચારમાં પહોંચી જશે. ભારત ...

View More

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન વર્લ્ડ કપથી થયા બહાર

ઓસ્ટ્રેલીયા સામે સદીની ઇનિંગ દરમિયાન અંગુઠા પર બોલ વાગવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે. પહેલા એ સમાચાર આવ્યા હતા કે, ઈજાના કારણે તે માત્ર બે મેચ માટે બહાર થશે. પરંતુ હવે તેમના અંગુઠાની સ્કેન રિપોર્ટ સામે આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, તે આગામી મેચો ...

View More

શિખર ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે, ટીમમાં સામેલ થઈ શકે છે ઋષભ પંત

વર્લ્ડ કપ ૨૦૧૯ ની શરૂઆતી સફરમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયાને છેલ્લી મેચ દરમિયાન મોટો ઝટકો લાગ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર શિખર ધવન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. મેડીકલ તપાસમાં તેમના અંગુઠામાં ઈજા થવાની વાત સામે આવી છે. એવામાં તે સંપૂર્ણ વર્લ્ડ કપમાં જ તેમના રમવા પર સવાલ ઉભા થઈ ગયા છે. આ ...

View More

શિખર ધવનની જગ્યા લેવા ઇંગ્લેન્ડ જશે ઋષભ પંત

ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયા બાદ દિલ્હીના બેટ્સમેન ઋષભ પંતને તેમની જગ્યા લેવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યા છે. તેમ છતાં શિખર ધવનને ટીમથી બહાર કરવામાં આવ્યા નથી અને તે ઇંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઈની મેડીકલ ટીમ આ દરમિયાન તેમની દેખરેખ રાખશે. સુત્રો મુજબ ઋષભ પંતને પહેલાથી કહી  ...

View More

વર્લ્ડ કપ પહેલા સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન....

આઈપીએલ સીઝન ૧૨ ના સ્ટાર ખેલાડી ઋષભ પંત માટે સારા સમાચાર છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટીમ ઇન્ડિયાને ૩૦ મેથી ઇંગ્લેન્ડના વેલ્સમાં શરૂ થનાર વનડે વર્લ્ડ કપમાં ઋષભ પંતની ઉણપ રહેશે. તમને જણાવી દઈએ કે, પસંદગીકર્તાઓએ ઋષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યા નથી. ...

View More

વીરેન્દ્ર સહેવાગે પસંદ કરી આઈપીએલ ૨૦૧૯ ની ફેવરેટ ઈલેવન

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આઈપીએલ-૨૦૧૯ ની પોતાની સર્વશ્રેષ્ઠ ઈલેવન પસંદ કરી અને તેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને જગ્યા મળી નથી. વીરેન્દ્ર સહેવાગને પોતાની ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરને બનાવ્યા છે. દિલ્હીના શિખર ધવન અને એસઆરએચના જોની બેયરસ્ટો ઓપન ...

View More

Latest News
Gujarat