Shankarsingh Vaghela

પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરી, ૧૨ તોલા સોનુ, ૩ લાખ રોકડા લઇ નેપાળી દંપતી ફરાર

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી ૧૨ તોલા સોનુ અને રોકડા રૂ. ૩ લાખ લઈ ફરાર થઈ ગયું છે. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ-પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યાં છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે. ...

View More

Latest News
Gujarat