Virat Kohli
યુજ્વેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી સાથે જોવા મળી અનુષ્કા શર્મા
આ દિવસોમાં આઈપીએલની સીઝન ચાલી રહી છે. આ મેચ દરમિયાન બોલીવુડના ગ્લેમર પણ ઘણી વખત જોવા મળી જાય છે. છેલ્લી મેચમાં જ્યાં એક તરફ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની સુંદર તસ્વીરો ચર્ચામાં રહી હતી. જ્યારે બીજી તરફ હવે પ્રેગનેન્ટ અનુષ્કા શર્માની ખૂબ જ પ્યારી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમા ...
આઈપીએલમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, મહેન્દ્ર સિંહ ધોનીને આ બાબતમાં છોડ્યા પાછળ
આઈપીએલ ૨૦૨૦ ની ૩૧ મી મેચમાં શારજાહના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઠ વિકેટથી હરાવી દીધું હતું. પરંતુ આ મેચમાં વિરાટ કોહલી પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો હતો. આરસીબી માટે પોતાની ૨૦૦ મી મેચમા ...
ટીમને હાર મળી હોવા છતાં વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
યુએઈમાં આ સમયે ઇન્ડીયન પ્રીમિયર લિંગની ૧૩ મી સીઝન ચાલી રહી છે. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે શારજાહમાં ૩૧ મી મેચ રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતી આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીએ આ મેચ માટે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં અને ...
શિખર ધવન આઈપીએલમાં ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યા
શિખર ધવને આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધવન જ શાનદાર રમત દેખાડનાર એક માત્ર બેટ્સમેન રહ્યા હતા. શિખર ધવને શાનદાર અડધી સદી ફટકારી હતી. આઈપીએલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીયોમાં શિખર ધવનનું નામ સૌથી ઉપર આવી ગયું છે. આઈપી ...
રાજસ્થાનની હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથને મળી આ સજા
ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત તો સારી રહી, પરંતુ બે મેચ જીત્યા બાદ ટીમ સતત ત્રણ મેચ હારી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને ૫૭ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથને એક મોટો ઝટકો લાગ્યો છે. સ્લો ઓવર રેટ ...
આરસીબીના હાર છતાં વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
વિરાટ કોહલીના પાછળ રેકોર્ડ ભાગે છે આ વાત દરવખતે જોવા મળે છે. આ વખતે પણ કંઇક એવું જ જોવા મળ્યું છે. વિરાટ કોહલીએ ટી-૨૦ કારકિર્દીમાં પોતાના ૯૦૦૦ રન પુરા કર્યા છે. વિરાટ કોહલીએ આ સિદ્ધી આઈપીએલમાં દિલ્લી કેપિટલ્સ સામેની મેચમાં બનાવ્યા હતા. વિરાટ કોહલી પાસે દરવખતે રેકોર્ડ હોવાની અપેક્ષા છે અને તે પોતાના ...
રોહિત શર્માએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, આઈપીએલમાં ૫૦૦૦ રન બનાવનાર ત્રીજા બેટ્સમેન બન્યા
મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. રોહિત શર્મા આઈપીએલમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ત્રીજા બેટ્સમેન બની ગયા છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામે આઈપીએલ સીઝન ૧૩ ની મેચમાં રોહિત શર્માએ ચોગ્ગાની સાથે આઈપીએલમાં ૫૦૦૦ રન પુરા કરી લીધા છે. આઈપીએલમાં ૫૦૦૦ રનના આંકડાને સ્ ...