WhatsApp

એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં ભારત પ્રથમ નંબરે, અમેરિકા બીજા નંબર પર, ટિક્ટૉક બની સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ

માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્ટર ટાવરના અહેવાલ અનુસાર, આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ભારતીય વપરાશકર્તાઓએ સૌથી વધુ એપ્લિકેશનો ડાઉનલોડ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સ્માર્ટફોનની સંખ્યામાં વધારો થયો અને મોબાઇલ ડેટાના ભાવમાં ઘટાડાના કારણે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં વધારો થયો છે. ડાઉનલોડ  ...

View More

સ્ક્રીનશૉટ્ લીધા વગર આવી રીતે સેવ કરો કોઈ પણનું વોટ્સએપ સ્ટેટ્સ

વોટ્સએપ સ્ટેટ્સ ફીચરને વપરાશકર્તાઓ દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધામાં વિડીયો, ફોટા, સાથે લીક્સ વગેરે શેર કરી શકાય છે. જો તમને તમારા મિત્રનાં વોટ્સએપ સ્ટેટ્સ સારો લાગે અને તમે તેને તમારી પાસે સેવ કરવા માંગો છો તો તમે કેવી રીતે કરશો? દેખીતી રીતે તમે કહેશો કે સ્ક્રીનશૉટ્સ લઈને પરંતુ સ્ ...

View More

વ્હોટ્સએપે બદલી ૧૫૦ વધુ ઈમોજીની ડીઝાઈન

વ્હોટ્સએપ પોતાના નવા બીટા અપડેટમાં કેટલીક નવી ઈમોજી લઈને આવ્યું છે જેની ડીઝાઇન પહેલાની ઈમોજીથી થોડી અલગ હશે. કુલ ૧૫૫ ઈમોજી એવી છે, જેની ડીઝાઇન બદલાઈ ગઈ છે. એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર નવા અપડેટ ૨.૧૯.૧૩૯ માં આ ઈમોજી જોઈ શકે છે. WABetaInfo ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જલ્દી જ આ ઈમોજી ગુગલ પળે સ્ટોર ...

View More

વ્હોટ્સએપમાં થવાના છે ફેરફાર, કંઇક આવા દેખાશે આ નવા ફીચર

વ્હોટ્સએપ એન્ડ્રોઈડ માટે જલ્દી જ નવા ઈમોઝી સ્ટાઈલ આવવાના છે. આ સ્ટાઈલ સ્ટેટસ અપડેટ સેક્શન માટે હશે. પ્રાપ્ત માહિતી મુજબ નવા ઈમોઝી સ્ટાઈલ વ્હોટ્સએપ બીટા ૨.૧૯.૧૧૦ ના ભાગ છે તેમ છતાં આ ડેવલપમેન્ટ ડિફોલ્ટ રૂપથી ડિસેબલ કરવામાં આવ્યું છે અને આ બધા બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, નવા વ્હોટ્સ ...

View More

૩૦ એપ્રિલથી બંધ થઈ જશે આ સ્માર્ટફોનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર

ઇન્સ્ટાગ્રામ દ્વ્રારા જાણવા મળ્યું છે કે, તે ૩૦ એપ્રિલથી વિન્ડોઝ ફોનને સ્પૉર્ટ કરવાનું બંધ કરી દેશે. ગયા મહિને આ જાણકારી વિન્ડોઝ સેન્ટ્રલ આપી હતી. ફેસબુક ૩૦ એપ્રિલથી તેનાં અમૂક વિન્ડોઝ ફોન એપ્લિકેશનને છોડવાની વિચારી રહ્યા છે. માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ આ વાત ની ચકાસણી કરી છે ફેસબુક આ મહિનાના અંત સુધી ...

View More

વોટ્સએપ પર ફેક ન્યૂઝ પર કેવી રીતે કરશો રિપોર્ટ, જુઓ આ રીત

હાલ ના દિવસો માં વોટ્સએપ ની ઘણી ટીકાઓ થઈ રહી છે. ઘણી વાર એવું પણ કહેવાયું છે કે આનો ઉપયોગ ઝડપથી ફેક ન્યૂઝ ફેલાવવા માટે થઈ રહયો છે જેના લીધી કેટલીક હિંસક ઘટનાઓ પણ બની ગઈ છે. લોકસભાની ચુંટણી પૂર્વે મેસેંજર એપ વોટ્સએપ માં ફેક ન્યૂઝ ને રોકવા માટે નો પ્રયાસ કરવામાં આવી રહીયો હોય તેવું નજરે પડી રહિયું છે ...

View More

આ છ એપ્સ હેક કરી રહી છે તમારા વ્હોટ્સએપનો ડેટા

મેસેજિંગ એપ વ્હોટ્સએપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને તેમાં ૬ એવીની ઓળખાણ થઈ છે જે તમારા બધા વ્હોટ્સએપ મેસેજને ગુપ્ત રીતે વાંચી રહી છે. જાણકારી મુજબ યુઝર્સના ડેટાને એક સ્પાયવેર ડિટેકટ કરી રહ્યું છે અને આ સ્પાયવેર Flappy Birr, Flappy Birr Dog, Flashlight, HZPermis Pro Arabe, Win7Simulator અને ...

View More

Latest News
Politics