airtel
૫૦૦ રૂપિયાથી ઓછામાં વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે આ પ્રીપેડ પ્લાન્સ
વર્ક ફ્રોમ હોમના કારણે મોટા ભાગે યુઝર્સ વધુ ડેટા ઓફર કરનારા પ્લાન્સને જ પસંદ કરી રહ્યા છે. આ વાત પર ધ્યાન આપતા કંપનીઓ પણ વધુ ડેટા બેનીફીટ્સ આપનારા ઘણા પ્લાન્સને આ દિવસોમાં ઉપલબ્ધ કરી રહી છે. આવો જાણીએ, એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિયો અને બીએસએનએલના તે બધા પ્લાન્સ વિશેમાં જેમાં વધુ ડેટા યુઝર્સને ...
આ પ્લાન્સમાં દરરોજ મળશે ૨ જીબી ડેટા, જેમાં અનલીમીટેડ કોલિંગની સાથે મળી રહ્યા છે ઘણા ફાયદા
આજના દિવસોમાં ડેટાનો વપરાશ ભારતમાં ઝડપથી વધી ગયો છે. ટેલીકોમ કંપનીઓ ઘણા બધા પ્લાન ઓફર કરે છે જેમાં અનલીમીટેડ કોલિંગની સાથે ડેટા પણ આપવામાં આવે છે. આજે અમે તમને એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોના તે બધા પ્લાન્સ વિશે બતાવી રહ્યા છીએ જેમાં દરરોજ ૨ જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગની પણ સુવિધા મળે છે. ...
એરટેલના આ પાંચ સસ્તા પ્લાનમાં તમને મળી રહ્યો છે શાનદાર ફાયદો
કોરોનાના કારણે લોકો પોતાના ઘરથી બહાર નીકળવાથી બચી રહ્યા છે. કોઇથી ફોન પર કલાકો સુધી વાત કરવી હોય અથવા ઘરે બેસી કામ કરવું હોય તેના માટે સૌથી વધુ જરૂરી છે એક સારો અને સસ્તો મોબાઈલ રિચાર્જ પ્લાન. ટેલીકોમ કંપની એરટેલ એવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ આપી રહી છે. કંપનીના ૨૦૦ રૂપિયા સુધીના પ્લાન્સમાં ગ્રાહકોન ...
આઈપીએલ મેચ જોવા માટે જિયો-વોડાફોન અને એરટેલના આ પ્લાનને કરો પસંદ
ફટાફટ ક્રિકેટ એટલે આઈપીએલનો રોમાંચ ૧૯ સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહ્યો છે. ટીવી ચેનલો ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ પણ તેમના સ્માર્ટફોન પર જુએ છે. તેના માટે ટેલીકોમ કંપનીઓ કેટલાક વિશેષ પ્લાન્સ લોન્ચ કર્યા છે, જેની મદદથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. તમે આઈપીએલની મેચનો મજા ડીઝની પ્લસ હોટસ્ટાર પર લઇ શકો છો ...
ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો ટોપ પર, આ કંપનીઓની સ્પીડમાં થયો સુધારો
ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૨૦ નો ડેટા જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, ૪જી ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો સૌથી શાનદાર રહી છે. તેના સિવાય એરટેલ અને વોડાફોનની ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં સુધાર જોવા મળ્યો છે. જૂનની સરખામણીમાં આ બંને કંપનીઓનું પ્રદર્શન જુલાઈમાં સારુ રહ્યુ ...
એરટેલે બધા પ્રી-પેડ પ્લાન સાથે બંધ કરી આ ઓફર
એરટેલે થોડા દિવસો પહેલા જ પોતાના પ્રીપેડ ગ્રાહકોને તાજેતરમાં ઝી૫ સબ્સક્રિપ્શન આપ્યું હતું પરંતુ હવે સમાચાર છે કે, કંપનીએ આ સેવાને બંધ કરી દીધી છે. આ ઓફરને એરટેલના ગ્રાહક ખૂબ પસંદ કરી રહ્યા હતા પરંતુ હવે કંપનીએ ઝટકો આપ્યો છે. એરટેલ આ ઓફર પોતાના ગ્રાહકોને એરટેલ થેન્ક્સ એપ દ્વ્રારા આપી રહી છે. ટેલીકોમટ ...
એરટેલે પ્રસ્તુત કર્યો અનલીમીટેડ કોલિંગની સુવિધા વાળો પ્લાન
એરટેલે પોતાના નવા ૨૮૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. તેની સાથે કંપનીએ ૭૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં હવે ઝી૫ પ્રીમીયમના સબ્સક્રિપ્શનને ફ્રીમાં આપવાની જાહેરાત પણ કરી દીધી છે. નવો લોન્ચ કરવામાં આવેલ ૨૮૯ રૂપિયાના પ્લાનમાં કોલિંગ, ડેટા અને એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં શ ...