airtel recharge plans
એરટેલે પ્રસ્તુત કર્યા પાંચ નવા સસ્તા પ્લાન, મળશે કોલિંગ અને ડેટાની સુવિધા
ટેલીકોમ માર્કેટમાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે પોતાની ‘સ્માર્ટ રિચાર્જ કેટેગરી’ ના આધારે પાંચ નવા પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કર્યા છે. આ પ્લાન્સ ૩૪ રૂપિયા, ૬૪ રૂપિયા, ૯૪ રૂપિયા, ૧૪૪ રૂપિયા અને ૨૪૪ રૂપિયાના છે. આ પ્લાન્સમાં લોકોને કોલિંગ અને ડેટાની સુવિધા આપવામાં આવશે. ...