business

કોરોના વાયરસ : સુરતના હીરા ઉદ્યોગને થઈ શકે છે કે ૮૦૦૦ કરોડનું નુકશાન

ગુજરાતના સુરતના હીરા ઉદ્યોગને ચાલુ મહીને ૮૦૦૦ કરોડનું નુક્શાન થવાનો ભય છે. જેનું કારણ ચીનમા ફેલાયેલો જીવલેણ કોરોના વાયરસ છે. કોરોના વાયરસના લીધે હોંગકોંગમા આપાત સ્થિતિની જાહેરાત કરી દેવામા આવી છે. તેમજ હોંગકોંગ સુરતના હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય નિકાસ સ્પોટ છે. જેના લીધે સુરતના હીરા ઉદ્યોગના કારોબારીઓ ...

View More

બજેટમાં માત્રને માત્ર વાયદાઓનો જ વેપાર, ભાજપ સરકાર વાયદાની સરકાર સાબિત થઈ : પરેશ ધાનાણી 

લોકસભામાં રજૂ થયેલ બજેટ નાગરિકો માટે આશ્વાસનરૂપ, નિરાશાજનક, પાયાવિહોણું અને માત્ર વાયદાઓ અને જાહેરાતોનું જ બજેટ હોવાનું ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાપરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.કેન્‍દ્રીય બજેટ પરની પ્રતિક્રિયા આપતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ભાજપ સરકાર ફક્&z ...

View More

ભાજપ શાસન મા ગુજરાત ની જેલ માં રહીને પણ ખંડણી નો ધંધો ચાલે છે ગુજરાત મોડલ ની પોલ

ગુજરાત રાજ્ય ની જનતા એ સપના માં પણ નહિ વિચાર્યું હોય તેવા અસામાજિક કામ ગુજરાત રાજ્ય મા ભાજપ ના શાસન દરમિયાન થઇ રહ્યા છે. હિંદુ મુસલમાન ના નામે તોફાનો કોને કરાવ્યા તે ભાજપ વાળા પકડી નથી શક્યા પણ તે નામે ગુજરાત ની શાંતિ પ્રિય જનતા આગળ કોમી એખલાસ નો મુદ્દો અને રામ મંદિર બનાવવાની વાત કરી ને ૧૯૯૫ થી ભાજપ ...

View More

આંકડા ની માયાજાળ મા મોંઘવારી ૧૦ થી વધુ છે??

ખોટા લોકો એ ખોટી રીતે સત્તા હાંસલ કરી ને જીડીપી ગ્રોથ હોય કે મોંઘવારી ના ખોટા આંકડા જાહેર કરી ને દેશ ની જનતા ને છેતરવાનું ચાલુ જ રાખ્યું છે કારણ કે સત્ય ના માર્ગે ચાલવાનું તો આરએસએસ અને ભાજપ ના ડીએનએ મા નહી હોય. લોકશાહી વાળો દેશ અને બાબા સાહેબ આંબેડકર નું દેશમાં તમામ નાગરિકો માટે નું એકદમ સરળ અને સર ...

View More

ગુજરાતની ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે નવી પહેલ, સીએમ રૂપાણીએ લેન્ડ બેંક પોર્ટલ લોન્ચ કર્યું

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાતે ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે આજે વધુ એક નવતર પહેલ કરી છે. ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક વૈશ્વિક રોકાણકારોને પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન જમીન શોધવા માટે મદદરૂપ થવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું ગાંધીનગરમાં વિજયભાઈ રૂપાણ ...

View More

Latest News
Technology