china

સરહદ પર તણાવને પગલે ભારતે તૈનાત કર્યા સ્વદેશી લડાકુ વિમાન તેજસ

ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સરહદના પશ્ચિમી મોરચા પર સ્વદેશી હલકા લડાકુ વિમાનને એલએસી તેજસ તૈનાત કરી દીધું છે. તેજસ વિમાન અનેક ભૂમિકાઓ માટે સક્ષમ યુદ્ધ વિમાન છે. એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ એલએસી તેજસને ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી સીમા પર પાકિસ્તાન સીમા નજીક ગોઠ ...

View More

કોરોના વાયરસની રસી શોધાઈ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

ચીનના શહેર વુહાનથી શરૂ થયેલા જીવલેણ વાયરસ કોરોનાની પ્રથમ વેકસીન રશિયાએ શોધી લીધી હોવાનો દાવો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી છે. તેમણે કહ્યું કે આ દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન છે. જેને રશિયાના આરોગ્ય મંત્રાલયે મંજુરી આપી દીધી છે. તેમજ રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતીને કહ્યું છે કે તેમની પુત્રીને આ રસી આપવામ ...

View More

ગૂગલે ચીનને આપ્યો વધુ એક મોટો ઝટકો, ડીલીટ કરી ૨૫૦૦ થી વધુ ચીની યુટ્યુબ ચેનલ

ગુગલે ચીનને એક વધુ ઝટકો આપતા ૨૫૦૦ થી વધુ ચાઇનીઝ યુટ્યુબ ચેનલ્સ ડીલીટ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ચેનલ્સ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી હતી, એટલા માટે તેમને વિડીયો શેરીંગ પ્લેટફોર્મ દ્વ્રારા દુર કરવામાં આવી છે. ગુગલે જણાવ્યું છે કે, “આ યુટ્યુબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ ...

View More

રફાલ આવવાથી નરેન્દ્ર મોદી ચીનનું નામ લઈ બતાવે

ગઈ કાલે ૨૯/૦૭/૨૦૨૦ ના રોજ રફાલ જેટ વિમાન ની ભારત દેશ ને ડિલિવરી કરવા મા આવી અને હરિયાણા રાજ્ય મા આ રફાલ જેટ વિમાનો ઉતર્યા ત્યારે નવાઈ ની વાત એ હતી કે જનતા ને આ વિમાન ને આકાશ માં જોવા માટે કે ફોટો વિડિઓ માટે મનાઈ હતી. રફાલ આવવાથી જાણે દેશ ની સૈન્ય ની તાકાત મા અનેક ગણો વધારો થઈ ગયો હોય તેવી વાતો કરી  ...

View More

રાહુલ ગાંધીએ કહ્યું ચીને ભારતની જમીન પર કર્યો કબજો, છુપાવવું દેશદ્રોહ અને સામે લાવવું દેશભકિત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના નામ વિડીયો સંદેશ જાહેર કરીને એલએસી વિવાદ પર એક વાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે વિડીયો સંદેશમા કહ્યું છે કે ચીનીઓ ભારતની ભૂમિ પર કબજો કરી રહ્યા છે. તેમણે વિડીયો સંદેશમાં કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. ચીનીઓ ભારતીય ભૂમિ પર કબજો કરી લીધો છે.  ...

View More

ભારતે કર્યો ડ્રેગન પર ફરી વાર, લગાવ્યો ૪૭ એપ પર પ્રતિબંધ

૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારત સરકારે ચીન પર વધુ એક ડીઝીટલ સ્ટ્રાઈક કરતા ૪૭ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. સુત્રો મુજબ આ બધી ૪૭ એપ પહેલા પ્રતિબંધ કરવામાં આવેલ ૫૯ એપ્સની ક્લોન છે તેમ છતાં પ્રતિબંધ કરવામાં આવેલ ૪૭ એપ્સના નામ સામે આવ્યા નથી. જ્યારે આ એપ્સ પર પ્રતિબંધને લઈને સરકાર તરફથી હજુ કોઈ  ...

View More

રાહુલ ગાંધીએ કહ્યું ઈમેજ બિલ્ડીંગમા વ્યસ્ત પીએમ મોદી, સંસ્થાઓ પણ કરી રહી છે આ કામ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ 'સત્યની સફર: રાહુલ ગાંધી સાથે' એક વીડિયો શ્રેણી દ્વારા દેશના પડકારો જણાવી રહ્યા છે. આ શ્રેણીનો ત્રીજો વીડીયો આજે રીલીઝ કરવામા આવ્યો છે. જેમા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી તેમની છબી ...

View More

Latest News
Weird World