cricket

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી તોડી શકે છે રિકી પોન્ટિંગનો રેકોર્ડ

રન મશીનના નામથી પ્રખ્યાત ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે સીરીઝમાં સતત બે સદી ફટકારનાર વિરાટ કોહલી પોતાના શાનદાર ફોર્મમાં પરત આવી ગયા છે. હવે ટેસ્ટ સીરીઝમાં પણ તે આ ફોર્મને જાળવી રાખવાનો પ્રત્યન કરશે. તેની સાથે ટેસ્ટ સીરીઝમાં જીત સાથ ...

View More

ઇંગ્લેન્ડને મળ્યો જોફ્રા આર્ચર જેવો એક વધુ બોલર, સંપૂર્ણ મેચમાં લીધી ૧૨ વિકેટ

એશીઝ સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર ઝડપી બોલર જોફ્રા આર્ચરે ઓસ્ટ્રેલીયન ખેલાડીઓના હોશ ઉડાવી દીધા હતા. જોફ્રા આર્ચરે મેચમાં ૫ વિકેટથી લીધી પરંતુ તેની સાથે તેમને પોતાના બાઉન્સર બોલથી સ્ટીવ સ્મિથને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. આ દરમિયાન હવે ઇંગ્લેન્ડને જોફ્રા આર્ચર જેવા એક વધુ ઝડપી બોલર મળી ગયા છે.  ...

View More

૪૩ બોલમાં ૧૦૦ રન, ટી-૨૦ માં બન્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ

નામીબિયા બોત્સવાનાની રમાયેલ ટી-૨૦ મેચમાં ૨૫ વર્ષના યુવા બેટ્સમેન જેપી કોટેજે શાનદાર ઇનિંગ રમી એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જેપી કોટેજ નામીબિયા માટે રમતા બોત્સવાના સામે ૪૩ બોલમાં ૧૦૧ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ટી-૨૦ ક્રિકેટમાં જેપી કોટેજ ચોથા એવા ખેલાડી બની ગયા છે જેને સૌથી ઝડપી સદી ફ ...

View More

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલી બનાવી શકે છે આ મોટો રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની સફર ધીરે-ધીરે શાનદાર થતી જોવા મળી રહી છે અને હવે ટીમ દુનિયાની નંબર વન ટીમ બની ચુકી છે. સૌરવ ગાંગુલીની લીડરશીપ ક્વોલિટીએ ટીમને વિદેશી ધરતી પર જીતવાનું શીખાવાડ્યું છે. ત્યાર બાદ આ ટ્રેન્ડ રાહુલ દ્રવિડે શરૂ કર્યો જયારે ટીમ ઇન્ડિયાએ પોતાની પ્રથમ ટેસ્ટ સાઉથ આફ્રિકામાં જીતી  ...

View More

બાંગ્લાદેશ પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત, રાશીદ ખાનને મળી કેપ્ટનશીપ

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામે રમાવનારી એક માત્ર ટેસ્ટ અને ટી-૨૦ ટ્રાઈ સીરીઝમાં ટીમની આગેવાની સ્ટાર સ્પિનર રાશીદ ખાનને છોપવામાં આવી છે. ટેસ્ટ મેચ પાંચ સપ્ટેમ્બરથી જયારે ત્રિકોણીય સીરીઝ ૧૩ સપ્ટેમ્બરથી રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટેસ્ટ માટે ૧૫ અને ઝિમ્બાબ્વે તથા બાંગ્લાદેશ સામે રમાવન ...

View More

પ્રતિબંધથી રાહત મળ્યા બાદ ક્રિકેટર શ્રીસંતે કહી આ મોટી વાત

ભારતીય ક્રિકેટ ટીમના ભાગ રહી ચુકેલા શ્રીસંતનો આજીવન પ્રતિબંધ ઘટીને સાત વર્ષનો કરી દેવામાં આવ્યો છે. પ્રતિબંધ દુર થયા બાદ શ્રીસંતે જણાવ્યું છે કે, જો તેમને ફરીથી રાષ્ટ્રીય ટીમમાં તક મળશે તો તેમનો પ્રયત્ન ટેસ્ટમાં ૧૦૦ વિકેટના આંકડાને પ્રાપ્ત કરવાનો રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોકપાલ ડી કે જૈ ...

View More

શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝ માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત, ટીમ સાઉથી બન્યા કેપ્ટન

શ્રીલંકા સામે રમાવનારી મેચની ટી-૨૦ સીરીઝ માટે ન્યુઝીલેન્ડના વર્તમાન કેપ્ટન કેન વિલિયમ્સન અને ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને આરામ આપવામાં આવ્યો છે. કેન વિલિયમ્સનની ગેરહાજરીમાં અનુભવી ઝડપી બોલર ટીમ સાઉથી ન્યુઝીલેન્ડ ટીમની કેપ્ટનશીપ કરશે. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ તેમ છતાં, બે મેચની ટેસ્ટ સીરીઝ રમી રહ ...

View More

Latest News
Fashion Lifestyle