cricket news

બાંગ્લાદેશે શ્રીલંકા સામેની વનડે સીરીઝ માટે કરી ટીમની જાહેરાત, ટીમના આ દિગ્ગજ ખેલાડીને મળ્યો આરામ

બાંગ્લાદેશે શ્રીલંકા સામે આ મહીનાના અંતમાં રમાવનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે વર્લ્ડ કપના હીરો અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને વિશ્રામ આપવામાં આવ્યો છે પરંતુ મશરફે મુર્તજાને કેપ્ટન જાળવી રાખવામાં આવ્યા છે. શાકિબ અલ હસન સિવાય બેટ્સમેન લીટોન દાસે વ્યકિતગત કારણોથી વિશ્વામ લીધો છે. તેમના સ્થાન પર ડાબા હ ...

View More

સચિન તેંડુલકરે પસંદ કરી વર્લ્ડ કપની પોતાની ટીમ, રવીન્દ્ર જાડેજાને પણ મળી જગ્યા

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ૨૦૧૯ ની આસીસીસી વર્લ્ડ કપને લઈને પસંદ કરેલી પોતાની ઈલેવનમાં ભારતના લેફટ આર્મ સ્પિનર અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સામેલ કર્યા છે. રવીન્દ્ર જાડેજાએ આ વર્લ્ડ કપમાં માત્ર બે મેચ રમી પરંતુ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પોતાના પ્રદર્શનથી તે સચિન તેંડુલકરને એટલા પ્રભાવિત ક ...

View More

બિનસત્તાવર વનડે : ઇન્ડિયા એ ટીમે વેસ્ટ ઇન્ડીઝ એ ટીમને ૬૫ રનથી હરાવ્યું

ઋતુરાજ ગાયકવાડ (૮૫) અને શુભમન ગીલ (૬૨) ની શાનદાર અડધી સદીની ઇનિંગ બાદ નવદીપ સૈની (૫ વિકેટ) ની શાનદાર બોલિંગના આધારે ઇન્ડિયા એ ટીમે બીજી બિનસત્તાવાર વનડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝ એ ટીમને ૬૫ રનથી હરાવી દીધું હતું. આ મેચમાં ઇન્ડિયા એ ટીમે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ એ ટીમ સામે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૫૫ રન  ...

View More

ઇંગ્લેન્ડ માટે આવ્યા ખરાબ સમચાર, ટીમના આ સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ

રવિવારે ઈયોન મોર્ગનની આગેવાનીમાં યજમાન ઇંગ્લેન્ડે લોર્ડસમાં ઈતિહાસ રચતા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડ ટીમે ૪૪ વર્ષના લાંબી રાહ બાદ પ્રથમ વખત પોતાના નામે ટાઈટલ જીત્યું હતી. આ દરમિયાન લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહેલા ઝડપી બોલર જેડ ડર્નબેકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ લીધી છે. તેમ ...

View More

આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ના સમાપ્ત થયા બાદ પોતાની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. સેમીફાઈનલમાં બહાર થનારી ટીમ ઇન્ડિયાથી માત્ર બે જ ખેલાડીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડને બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલ પહોંચનાર કેન વિલિયમ્સનને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એલે ...

View More

આઈસીસી રેન્કિંગમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો દબદબો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને તાજેતરની આઇસીસીની બેટિંગ અને બોલિંગ રેન્કિંગમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. રવિવારે લોર્ડસના મેદાન પર રમાયેલ રોમાંચક ફાઈનલ બાદ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને  ...

View More

આગામી આઈસીસી વર્લ્ડ કપને લઈને શરૂ થઈ ચર્ચાઓ, આ દેશમાં રમાશે બધી મેચો

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ સમાપ્ત થઈ ચુક્યો છે અને આ રોમાંચક વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડે વર્લ્ડ વિજેતાનું ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. તેમ છતાં ન્યુઝીલેન્ડના પ્રદર્શનમાં પણ કોઈ ઉણપ જોવા મળી નહોતી. પ્રથમ બંને ટીમોની વચ્ચે વનડે મેચ ટાઈ રહી હતી, બાદમાં પરિણામ જાણવા માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો હતો. સુપર ઓવર ...

View More

Latest News
Technology