donald trump

ડોનાલ્ડ ટ્રમ્પના આરોપ પર પીએમ મોદી પાસે સચ્ચાઈ સાંભળવા માંગે છે દેશ : કોંગ્રેસ

કોંગ્રેસે આજે લોકસભામા કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાના કરેલા નિવેદનને લઈને સમગ્ર રાષ્ટ્ર ચિંતિત છે અને દેશની જનતા પીએમ મોદી પાસેથી તેની સચ્ચાઈ સાંભળવા માંગે છે. જેને લઈને પીએમ મોદીએ સંસદમા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાની જરૂર છે. લોકસભામા બુધવારે ગૃહની  ...

View More

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ડોનાલ્ડ ટ્રંપ ને કાશ્મીર મુદ્દે સમાધાન માટે કહેવાની જરૂર નહોતી

પાકિસ્તાન ના વડા પ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકા ના પ્રવાસે ગયા હતા ત્યારે અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર મપ્ સાથે ઇમરાન ખાન ની વાત ચીત વખતે કાશ્મીર મુદ્દે વાત થઈ હતી અને તે મુદ્દે અમેરિકા પ્રમુખે પાકિસ્તાન ના વડા પ્રધાન ઇમરાન ખાન ને કહ્યું હતું કે ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ મને કાશ્મીર મુદ્દે મ ...

View More

રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દે કર્યો પીએમ મોદી પર હુમલો, કહ્યું ભારતના હિતો સાથે દગો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર અંગેના દાવા પર પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો સાચો હોય તો પીએમ મોદીએ ભારતના હિતો સાથે દગો કર્યો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું છે કે પીએમ મ ...

View More

કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને સંસદમાં હંગામો, કોંગ્રેસની માંગ પીએમ મોદી આપે જવાબ

કાશ્મીરી મુદ્દે પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને લઈને સંસદમા વિપક્ષના સાંસદોએ હંગામો કર્યો છે. જે મુદ્દે કોંગ્રેસે પીએમ મોદી પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. જો કે રાજયસભામા આ મુદ્દે વિપક્ષના હંગામા બાદ સદનને ૨ વાગે સુધી સ્થગિત કરી દેવામા આવ્યું હતું. કોંગ્રેસના સીનીયર નેતા ગુલાબનબી આઝાદ ...

View More

અમેરિકા દ્વારા ભારતને જીએસપીમાંથી દુર કરવા બદલ પીએમ મોદી નિવેદન આપે : કોંગ્રેસ

કોંગ્રેસે અમેરિકાએ વિકાસશીલ દેશો માટે સામાન્ય પ્રાથમિકતા પ્રણાલી જીએસપી માંથી ભારતીય ઉત્પાદકોને દુર કરવાના નિર્ણય પર મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે. તેમજ કહ્યું જે અમેરિકાના આ નિર્ણયનો ભારતના અનેક ક્ષેત્રોમા દુષ્પ્રભાવ જોવા મળશે. તેથી વડાપ્રધાન મોદીએ આ અંગે દેશના લોકોને તેની અસલી સ્થિતિ અંગે જાણ કર ...

View More

Latest News
Sports