gujarat news

ગુજરાતમાં કોરના વાયરસના કુલ કેસ વધીને ૧,૧૬,૩૪૫ !

ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના ૧૩૪૯ નવા કેસો સામે આવ્યા બાદ મંગળવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૧૬,૩૪૫ થઈ ગઈ છે જ્યારે રેકોર્ડ ૧,૪૪૪ લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોના મોત થયા છે. ત્યાર બા ...

View More

ગુજરાતમાં કોરોનાના નવા ૧૩૦૫ કેસ, ૧૨ લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ચેપથી વધુ ૧૨ લોકોના મૃત્યુ થઈ ગયા છે, આ સાથે, અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા ૩૦૪૮ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૦૫ નવા કેસ નોંધાયા છે, જેનાથી સંક્રમિતની કુલ સંખ્યા ૯૯૦૫૦ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪૧ લોકોની રિકવરી સાથે, હોસ્ ...

View More

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૨૯ કેસ, ૧૩૩૬ દર્દીઓ થયાં સાજા

ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૨૯ નવા કેસ સામે આવ્યા બાદ કેસોની સંખ્યા વધીને ૧,૦૮,૨૯૫ પહોંચી ગઈ છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપીં છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, કોવિડ-૧૯ થી વધુ ૧૬ લોકોના મોતને કારણે, રાજ્યમાં આ રોગથી મૃતકોની સંખ્યા વધીને ૩,૧૫૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલા ...

View More

મજૂરોને લઈને ઓડીશાથી ગુજરાત આવી રહેલી બસ રાયપુરમાં ટ્રકથી ટકરાઈ, સાત લોકોના મોત

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઓડિશાથી ગુજરાત લઈ જતી રહેલી બસ અને ટ્રક ટકરાઈ ગઈ હતી. જેમાં ૭ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ૫૦ મજૂરો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમાં ૧૦ ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સૂચના મળવા પર પહોંચેલી પોલીસે ગ્રામજનોની મ ...

View More

સુરત શહેર અને જિલ્લામાં કોરોના ના કેસો કેમ વધ્યા છે

હવે પાછલા અઠવાડિયા થી સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ ના દર્દીઓ ની સંખ્યા વધતી જાય છે ત્યારે સમગ્ર ગુજરાત મા સૌથી વધુ ચિતાં અને ચિંતન થઈ રહ્યું છે અમદાવાદ શહેર પછી સુરત શહેર એવું છે કે સમગ્ર ગુજરાત ના ખૂણે ખૂણેથી કે ગામડા ઓ મા થી સુરત શહેર કે જિલ્લા મા કોઈ ને કોઈ પરિવાર રોજી રોટી માટે સુરત શહેર ...

View More

ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અડધી રાત સુધી ચર્ચા કરી.

પહેલીવાર એવું થયું કે, અડધી રાત સુધી ગુજરાત વિધાનસભા ચાલુ રહી હોય,સિંચાઇનું પાણી, ઘરવપરાશના પાણી ઉપરાંત ખાનગી યુનિવર્સીટી સહીત પાંચ બિલો પર રાત્રીના સાડા ત્રણ વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. એક રેકોર્ડ થયો છે કે,ગુજરાત વિધાનસભા સતત ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલી હોય. આટલો લાંબો વખત વિધાનસભા ચાલી હોય તેવી  ...

View More

કોંગ્રેસે કારગીલ વિજય દિવસની દેશવાસીઓને શુભકામના પાઠવી 

કોંગ્રેસે કારગીલ વિજય દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું છે કે કારગિલ વિજય દિવસની તમામ દેશવાસીઓને ગૌરવપૂર્ણ શુભકામના. આજના દિવસે જ આપણા વીર સૈનિકોએ પોતાના પરાક્રમથી પાકિસ્તાનને યુદ્ધમાં પરાસ્ત કરીને સમગ્ર વિશ્વને સ્વાભિમાની અને સાહસી હોવાનો સંદેશ આપ્યો હતો. કારગિલ વિજય ...

View More

Latest News
India