gujarati news

સુરતમાં કોરોનાનું સંકટ વધ્યું, કાલે મુખ્યમંત્રી મુલાકાત લેશે.

ગુજરાતમાં કોરોનાનો કેર હજુ પણ યથાવત રહ્યો છે. હવે કોરોનાનું ચિત્ર બદલાયું છે કેમ કે અત્યાર સુધી અમદાવાદ કોરોના એપીસેન્ટર રહ્યું હતું પણ હવે અમદાવાદની જેમ જ સુરતમાં પણ કોરોનાના કેસો નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે રાજ્ય આરોગ્ય વિભાગ ચિંતાતુર થયું છે. એટલું જ નહીં, સુરતમાં વધતાં કેસોને પગલે સ્થિતિની ...

View More

વેજલપૂર તળાવની રોનક બદલાશે, અમદાવાદ માટે ફરવાનું એક નવું સ્થળ બની રહેશે.

અમદાવાદ શહેરમાં સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અમદાવાદના વેજલપૂર તાલુકાના સર્વે નં. ૭૮૩માં આવેલી ૩ર૦૭ર ચો.મી. ક્ષેત્રફળનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે. સિટી બ્યુટીફિકેશન માટે તથા આ ...

View More

ગજબ છે આ મંદિર, છત ઉપરથી તડકામાંથી ટપકે છે પાણી અને વરસાદમાં બંધ થઈ જાય છે.

શું તમે કલ્પના કરી શકો છો એવી ઇમારતની જેની છત ધમધમતાં સૂર્યના તડકામાં પાણી ટપકતું હોય. અને વરસાદની શરૂઆત થાય છે, ત્યારે તેની છત પરથી પાણી ટપકવાનું બંધ થઈ જાય છે. આ ઘટના એટલી આશ્ચર્યજનક કરનારી છે પરંતુ સાચી છે. આ રહસ્યમય મંદિર લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ રહસ્યને લઈને વૈજ્ઞાનિકો પણ હેરાન  ...

View More

આ છે "વિકરાર ભૂતિયુ" જંગલ, લોકો અહીં આવી કરે છે આત્મહત્યા

આ પૃથ્વી પર કેટલાક સ્થાનો છે જે શાપિત લાગે છે. તમે અત્યાર સુધી ઘણા પ્રકારના જંગલ જોયા અને સાંભળ્યા હશે. પરંતુ આજે તમને એક એવા જંગલ વિશે વાત કરી રહ્યા છે જે ઘણું ભયાનક છે. આ ભૂત પ્રેતોનાં જંગલમાં લોકો આત્મહત્યા કરવા આવે છે. આ જંગલ જાપાનના ફુજી પહાડ પાસે સૌથી ભવ્ય દૃશ્યોમાં ફેલાયેલું છે. જાપાનીઓને આ જ ...

View More

મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી શરૂ, અલ્પેશ ઠાકોરને રાજ્યકક્ષાનું મંત્રીપદ.

રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું છે. બે-ત્રણ દિવસમાં જ મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તેવી ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર થશે. જેમ જે, પ્રદીપસિંહ વાઘેલાને પ્રમોશન મળી શકે છે. તેમને રાજ્યકક્ષા માંથી કેબિનેટ પ્રધાન બનાવાશે, જયારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વ ...

View More

સરકાર પાણી આપે, પાણીચોરી માટે પણ લોકોને વિજબીલ ભરવું પડે છે.

એક બાજુ, રાજ્યમાં ઓછો વરસાદ વરસ્યો છે. ડેમો તળીયા ઝાટક છે. ત્યારે બીજી તરફ, ભાજપ સરકાર લોકો સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. છેવાડાના ગામ સુધી નર્મદાનું નીર પહોચાડીશુ તેવી ડીંગો મારતી ભાજપ સરકારે હવે ઘરવપરાશના પાણી પર પણ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, મોટરથી પાણી ખેંચે તો દંડ-સજા ...

View More

ગુજરાત કેનાલમાંથી પાણીની ચોરી કરશે તો, ખેડૂતો જેલમાં જશે.

ખેડૂતોની હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકાર હવે ખેડૂતોને પાણીચોર સાબિત કરવા જઈ રહી છે. આજે વિધાનસભામાં સિંચાઈ-પાણી વિધેયક રજુ કર્યું હતું. આ વિધેયકમાં એવી જોગવાઈ કરી છે કે, જો કોઈ કેનાલમાંથી પાણી ચોરશે તો ૬ મહિના જેલની સજા અને ૨૦ હજારનો દંડ કરાશે. જો કેનાલમાં અવરોધ ઉભો કરી પાણી લેવામાં આવશે તો ખેડૂ ...

View More

Latest News
Sports