india

બુલેટ ટ્રેન લઈને ભાજપ ચિંતામા, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા ફેર સમીક્ષાના આદેશ

મહારાષ્ટ્રમા ઠાકરે સરકારની રચનાની સાથે જ પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન યોજના પર તલવાર લટકી રહી છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ બહુમતી પૂરવાર કરવાની સાથે જ ઉદ્ધવ ઠાકરેએ તેની સમીક્ષાના આદેશ આપી દીધા છે. આ યોજનાનું ખાતમૂહર્ત પીએમ મોદીએ કર્યું હતું. તેમજ આ યોજના લીધે ...

View More

રેપ ઈન ઈન્ડિયા અને રેપ ઈન ગુજરાત. આ આરોપો સાચા છે જ

જેવો રાજા તેવી પ્રજા અને તેના કર્મચારીઓ. વાળી વાત દેશમાં ૧૦૦ ટકા સાચી પડી રહી છે અને તેની સાથે સાથે ભાજપ ના ગુજરાત સરકાર શાસકો દ્વારા કબુલવા મા પણ આવ્યું છે કે દર 7 કલાકે ગુજરાત મા એક યુવતી પર જુલમ કુકર્મ શોષણ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી શાસન કરતા હતા ત્યારે ...

View More

મોદી સરકારના બંધારણને નષ્ટ કરવાના એજન્ડા વિરુદ્ધ લડત આપવા કોંગ્રેસ કટિબદ્ધ : પ્રિયંકા ગાંધી

લોકસભામા નાગરિક સંશોધન બીલ મંજુર થતાની સાથે જ તેનો વિરોધ શરુ થઈ ચુક્યો છે. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ગત અડધી રાત્રે ભારતના મોટા અને નાના વિચારના બહિષ્કારની પૃષ્ટિ કરવામા આવી છે. લોકસભામા સીએબીમા મંજુર કરવામા આવ્યું છે. અમારા પૂર્વજોએ અમારી આઝાદી માટે પોતાની જાનન ...

View More

કોંગ્રેસ પાર્ટીની આજે દિલ્હીમા મહારેલી, મોદી હે તો મંદીના નારા સાથે કરાશે ભારત બચાવો આંદોલનની શરૂઆત

દેશમા લોકસભા ચુંટણી ૨૦૧૯મા હાર બાદ કોંગ્રેસ પ્રથમ વાર પોતાની તાકાત સાથે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ આજે ૧૪ ડિસેમ્બરના રોજ દેશની રાજધાનીના શકિત પ્રદર્શન કરવા જઈ રહી છે. નાગરિકતા સંશોધન બિલને લઈને પૂર્વોત્તર રાજયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને કોંગ્રેસે આ રેલીમા મોટું હથિયાર બનાવવા જઈ  ...

View More

સિટીઝન બિલ નો વિરોધ વધી રહ્યો છે

દેશ ની હાલ ની સ્થિતિ નાજુક હતી અને તેમાં પાછું બળતા મા ઘી હોમવા જેવું કામ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સિટીઝન બિલ લાવવા મા કરવામાં આવ્યું છે અને તેના કારણે દેશ ની જનતા મા ગુસ્સો આવે તે સ્વભાવિક કહેવાય કારણ કે નરેન્દ્ર મોદી ના 67 મહિના ના શાસન દરમિયાન દેશ તામામ ક્ષેત્રે પાછલ પડી ગયો છે બાંગલા દેશ અને પ ...

View More

પંજાબ, કેરલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની જાહેરાત, રાજયોમા લાગુ નહીં કરે નાગરિકતા સંશોધન બિલ

દેશની સંસદના બંને ગૃહમા મંજુર કરાયેલા અને આખરે રાષ્ટ્રપતિએ પણ બિલને મંજુરી આપતા નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બન્યો છે. જો કે મોદી સરકારના આ બિલને ગેરબંધારણીય ગણાવીને ત્રણ રાજયના મુખ્યમંત્રીઓએ આ બિલને રાજયમા અમલ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. જેમા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ, પશ્વિમ  ...

View More

રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ, સુપ્રિમ કોર્ટે તમામ ૧૮ રીવ્યુ પીટીશન ફગાવી

રામ મંદિર બાબરી મસ્જીદ વિવાદ પર સુપ્રિમ કોર્ટ આપેલા ચુકાદાના વિરુદ્ધમા દાખલ કરવામા આવેલી ૧૮ પુનઃ વિચાર અરજીને સુપ્રિમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટે ગત મહીને જ આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કર્યો હતો. જેમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ ચુકાદાના વિરુદ્ધ ...

View More

Latest News
Fashion Lifestyle