japan

ઈસરોના ચંદ્રયાન -૨ના સંપર્કની મદદ માટે આવ્યુ નાસા, વિક્રમને મોકલ્યા રેડિયો મેસેજ

ઈસરોના મિશન ચંદ્રયાન -૨ ને લઈને હાલ તેનો સંપર્ક કરવાની કોશિષ કરવામા આવી રહી છે. જો તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેનો સંપર્ક થયો નથી. ૭ સપ્ટેમ્બરના રોજ લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. તેની બાદ સતત તેનો સંપર્ક સાધવાની કોશિષ કરવામા આવી રહી છે. જો કે હવ ...

View More

આ છે "વિકરાર ભૂતિયુ" જંગલ, લોકો અહીં આવી કરે છે આત્મહત્યા

આ પૃથ્વી પર કેટલાક સ્થાનો છે જે શાપિત લાગે છે. તમે અત્યાર સુધી ઘણા પ્રકારના જંગલ જોયા અને સાંભળ્યા હશે. પરંતુ આજે તમને એક એવા જંગલ વિશે વાત કરી રહ્યા છે જે ઘણું ભયાનક છે. આ ભૂત પ્રેતોનાં જંગલમાં લોકો આત્મહત્યા કરવા આવે છે. આ જંગલ જાપાનના ફુજી પહાડ પાસે સૌથી ભવ્ય દૃશ્યોમાં ફેલાયેલું છે. જાપાનીઓને આ જ ...

View More

સોની ભારતમાં બંધ કરશે તેનો સ્માર્ટફોન બિઝનેસ

ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી કંપની સોની ભારતમાં તેના મોબાઇલ ફોન વ્યવસાયને બંધ કરશે. ટોક્યોમાં મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૧૯ ની કોર્પોરેટ વ્યૂહાત્મક મીટિંગમાં આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયે કંપની તેના સ્માર્ટફોન વ્યવસાય માટે જાપાન, યુરોપ, તાઇવાન અને હોંગકોંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સિવા ...

View More

ટૂંક સમયમાં બજારમાં આવશે જાદુઈ છત્રી, માથા ઉપર ઉડીને કરશે રક્ષા, જાણો કેવી રીતે

વરસાદ હોય કે તડકો અક્સર લોકો છત્રીનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. દરેક સમયે છત્રીને હાથમાં પકડીને રાખવું અને પછી તેને સાંભાળવું મુશ્કેલ કામ છે. પરંતુ હવે એક એવી છત્રી બજારમાં આવવાની છે, જેને રાખવું સરળ હશે. તેને હાથમાં પણ પકડીને નહિ રાખવું પડે. ખરેખર આ છત્રી તમને માથા ઉપર ઉડતી જોવા મળશે. તેની બીજી સુવિધ ...

View More

ભારત-જાપાન સંયુક્ત રીતે કરશે કોલંબો બંદરને વિકસિત

ભારત અને જાપાન હવે શ્રીલંકાની સાથે મળીને કોલંબો બંદરને વિકસિત કરશે. ત્રણે દેશોએ મંગળવારે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શરતો હેઠળ, ભારત-જાપાન કોલંબો બંદરની પૂર્વ બાજુએ ડીપ-સી કન્ટેનર ટર્મિનલ બનાવશે. શ્રીલંકાના પોર્ટ ઓથોરિટી અનુસાર, બંદરગાહ દ્વારા થનાર ૭૦% વેપાર ભારત સાથે જોડાયેલ છે. જાપાન ૧૯૮૦ થી બં ...

View More

આ હોટલમાં હતા પહેલા ૨૪૩ રોબોટ, પણ માલિકે બતાડ્યો બહારનો રસ્તો

મોટાભાગના લોકો વિકેન્ડ પર પોતાની ફેમેલી સાથે બહાર જવાનું પસંદ કરે છે અથવા પછી કોઈ હિલ્સ સ્ટેશન પર જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તે હોટલમાં જઈને જરૂર રોકાઈ છે. અમુક એવી હોટલ્સ છે જે બધી સુવિધાઓ આપે છે. એવી જ એક હોટલ જાપાનમાં છે જેને પોતાની સુવિધા માટે ૨૪૩ રોબોટ રાખ્યા હતા. દુનિયાની પ્રથમ એવી હોટલ, જ ...

View More

જાપાનમાં હોલિડે એન્જોય કરી રહી છે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે

બોલિવુડ એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે બહુ જલ્દી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે પરંતુ તેની પહેલા અનન્યા હોલિડે એન્જોય કરી રહી છે. આ હોલિડેની તસવીરો અનન્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કરી છે. ...

View More

Latest News
Weird World