lok sabha

ઉન્નાવ કેસને લઈને સંસદમા હંગામો, કોંગ્રેસે કહ્યું એક તરફ રામની પ્રતિમા લાગે છે ને બીજી તરફ સીતા મૈયાને સળગાવાય છે

લોકસભામા શુક્રવારે ઉન્નાવ રેપકાંડને લઈને ખુબ હંગામો થયો હતો. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે યુપીમા એક તરફ રામની મૂર્તિ લગાવી છે. ત્યારે સીતા મૈયાને સળગાવવામા આવી રહી છે. આ મુદ્દા પર કોંગ્રેસ સહિત અન્ય દળના નેતાઓ આ ઘટનાની નિંદા કરી છે. સાંસદોએ રેપના આરોપી ઝડપથી પકડવાની માંગ કરી છે. આ પૂર્વ ...

View More

વાંચો.. ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેવાળા નિવેદન પર બે વાર કેમ માંગવી પડી માફી

મહાત્મા ગાંધીના હત્યારા નાથ્રુરામ ગોડસેને સંસદમા દેશભક્ત કહેનારા ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને સંસદમા બે વાર માફી માંગવી પડી હતી. જેની બાદ સંસદમા હંગામો શાંત થયો હતો. સંસદમા જ્યારથી પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપ્યું ત્યારથી હંગામો ચાલુ હતો. જયારે શુક્રવારે તેમણે શરતી માફી તો હંગામો વધી ગયો હતો. તેમજ શોર બ ...

View More

આતંકી પ્રજ્ઞા ઠાકુરે આતંકી ગોડસેને દેશભક્ત ગણાવ્યા : રાહુલ ગાંધી 

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાના નિવેદને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. જેના પગલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું આ દેશના સંસદીય ઈતિહાસનો દુઃખદ છે. તેમણે પ્રજ્ઞાના નિવેદન પર ટીપ્પણી કરતા ટ્વીટ કરીને કહ્યું કે આતંકી પ્રજ્ઞાએ  ...

View More

હવે લોકસભા અધ્યક્ષ પણ ભાઈચારો તૂટે તેવા નિવેદન કેમ આપી રહ્યા છે??

ભારતીય જનતા પાર્ટીના હાલ ના કયા નેતાઓ દેશના કાયદા કાનૂન હેઠળ નિવેદન કરી રહ્યા છે?? તે ખબર જ પડતી નથી. ભાજપ ના જે નેતાઓ સરકાર માં આવી ગયા હોય તે પણ સમજતા નથી કે સરકાર માં તેમનો સમાવેશ થાય પછી તેમના માટે ભારત ની તમામ જનતા એક સરખા દેશ માં હક ધરાવે છે અને ડોકટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનેલા સંવિધાન નુ ...

View More

ગુજરાતના સાંસદ અહમદ પટેલનો આજે જન્મ દિવસ, અનેક કાર્યકરો અને નેતાઓએ પાઠવી શુભેચ્છા

ગુજરાતના પનોતા પુત્ર અને રાજયસભાના સાંસદ અહમદ પટેલનો આજે જન્મ દિવસ છે. જેને લઈને તેમને જન્મ દિવસ પર અનેક લોકો ટ્વીટર અને અનેક માધ્યમોથી શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ઉપરાંત દેશભરના કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરોએ અને રાજનેતાઓ તેમને દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેન ...

View More

રાહુલ ગાંધી આવતીકાલે પોતાના લોકસભા વિસ્તાર પુર અસર ગ્રસ્ત વાયનાડની મુલાકાત જશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના ધારાસભ્ય રાહુલ ગાંધી આવતીકાલે પુર અસરગ્રસ્ત કેરાલાની મુલાકાતે જશે. જેમાં તે પોતાના લોકસભા વિસ્તાર વાયનાડમા જશે અને લોકો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધીએ આ પૂર્વે જ રાજયના સીએમ અને પીએમ મોદી સાથે પુરના સમયમા વાયનાડના લોકોને ઝડપથી મદદ કરવા અપીલ કરી હતી. કેરલના વાય ...

View More

જમ્મુ કાશ્મીર પુનઃરચના બિલને આજે લોકસભામાં રજુ કરાશે, હંગામો થવાના આસાર

કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર પુનઃરચના બિલને આજે લોકસભામા મુકશે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજયસભામા જમ્મુ કાશ્મીર પુનઃરચના બિલને રજુ કર્યું હતું જે મંજુર થયું છે. જેમાં બિલના સમર્થનમાં ૧૨૫ અને વિરોધમા ૬૧ વોટ પડ્યા હતા. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણના આર્ટીકલ ૩૭૦ ને હટાવવાની પ્ર ...

View More

Latest News
Valentine Day 2020