mahatma gandhi

રાહુલ ગાંધીને મુહમ્મદ યુનુસે કહ્યું ભારતે આર્થિક નીતિઓ બદલવી પડશે, ગ્રામીણ રોજગાર પર ભાર આપવો પડશે

કોરોના વાયરસ અને આર્થિક સંકટના મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિશેષ સંવાદ ચાલુ છે. શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશના જાણીતા અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સ્થાપક મુહમ્મદ યુનુસ સાથે વાત કરી હતી. રાહુલ ગાંધી: તમે ગરીબોની અર્થ વ્યવસ્થા જાણો છો, જણાવો કે કોરોનામાં કટ ...

View More

અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી , ગાંધીજીની પ્રતિમાના શિરે ધોધ બની વહે છે વરસાદનું પાણી

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના ઇન્કમટેક્સ ચાર રસ્તા પર નિર્મિત બ્રીજના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ૧૫ દિવસ પૂર્વે જ કેન્દ્રીય ગુહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે આ બ્રીજની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ શહેરના સોમવારે સાંજે પડેલા બે ઇંચ વરસાદના આ બ્રીજ નિર્માણમાં ...

View More

નેલ્શન મંડેલાને જયંતિ પર યાદ કર્યા પ્રિયંકા ગાંધીએ કહ્યું, તેમણે મને રાજકારણ આવવા જણાવ્યું હતું 

નેલ્શન મંડેલાની જન્મ જયંતિ પર કોંગ્રસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની સાથેની એક જૂની તસ્વીર શેર કરીને કહ્યું છે કે મંડેલાએ વર્ષો પહેલા કીધું હતું કે તેમણે રાજનીતિના આવવું જોઈએ. પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર તસ્વીર શેર કરીને કહ્યું કે દુનિયામા નેલ્શન મંડેલા જેવા વ્યક્તિનો કમી પહેલા કરતા આજે વધારે અનુભવાઈ ...

View More

યોગી રાજમાં મહાત્મા ગાંધીનું અપમાન, શૌચાલયમાં લગાવી દીધી  ગાંધીજીના ફોટા અને અશોકચક્ર વાળી ટાઈલ્સ 

દેશભરના ભાજપ શાસિત રાજયોમાં મહાત્મા ગાંધીના અપમાન રોકાવવાનું નામ નથી લઈ રહ્યું.જેમાં ઉત્તર પ્રદેશના બાગપતમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં બુલંદ શહેરના ડીબાઈ વિસ્તારના ઈછાવરી ગામમાં એક સ્કુલના શૌચાલયમા લાગેલી ટાઈલ્સ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક ચક્રનો ફોટો છપાય ...

View More

પીએમ મોદીએ શપથ ગ્રહણ પૂર્વે અર્પી મહાત્મા ગાંધી, અટલજી અને શહીદોને શ્રદ્ધાંજલિ

દેશના વડાપ્રધાન તરીકે સતત બીજીવાર આજે શપથ ગ્રહણ કરતા પૂર્વે નરેન્દ્ર મોદી આજે સવારે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેની બાદ તેમણે દિવંગત પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધી પર પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીને તેની બાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઈને શ ...

View More

ગુજરાતમા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર એરપોર્ટને વધુ સુવિધાથી સજ્જ કરાશે 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે યોજેલી બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પોરબંદર રા ...

View More

રાહુલ ગાંધીનો ભાજપ અને સંઘ પર હુમલો, કહ્યું આ ગોડ લવર્સ નહીં પરંતુ છે ગોડસે લવર્સ 

મધ્યપ્રદેશના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભકત ગણાવ્યા હતા.જેને લઈને રાજકીય વિવાદ તેજ થયો છે. તેમજ તેની બાદ તેમણે આ અંગે માફી પણ માંગી હતી. જો કે આ મુદ્દે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર પ્રહાર કર્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ  ...

View More

Latest News
Weird World