money

કર્ણાટકમાં ભાજપ નાણાનો ઉપયોગ કરી સરકાર અસ્થિર કરી રહી છે : રાહુલ ગાંધી

કર્ણાટક રાજયમાં ઘેરાયેલા રાજકીય સંકટને લઈને કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર સરકારને અસ્થિર કરવાના આક્ષેપ મૂકયા છે. જેમા રાહુલ ગાંધીએ અમદાવાદની મેટ્રો કોર્ટમા હાજરી આપવા આવ્યા હતા તે સમયે કહ્યું હતું કે ભાજપ સરકાર નાણાનો ઉપયોગ કરી રહી છે. તે દેશના લોકતંત્રને તોડવાની કોશિષ સમાન છે . તેમજ અમે લોકતંત્ ...

View More

વાંચો .. આવી રીતે દેશની સૌથી ધનવાન રાજકીય પાર્ટી બની ભાજપ

એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા હાલમાં બહાર પાડેલા અહેવાલ મુજબ ભાજપને સૌથી વધુ રાજકીય ડોનેશન મળ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને ૯૧૫.૫૯૬ કરોડ રૂપિયા કોર્પોરેટ ડોનેશન મળ્યું છે. જે પક્ષને મળેલા કુલ ફંડનો ૯૪ ટકા હિસ્સો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬ -૧૮ દરમ્યાન કોર્પોરેટ હાઉસોએ સત્તાધારી પક્ષ ભાજ ...

View More

વિશ્વનું પ્રથમ મોટરવાળી સુટકેસ, કિંમત છે એક લાખ રૂપિયા

આ વિશ્વનું પ્રથમ મોટર વાળું સુટકેસ છે. તેને અમેરિકાના કેવિન ઓ'ડોનેલે ડિઝાઇન કરેલ છે. તેની કિંમત લગભગ એક લાખ રૂપિયા (૧,૪૯૫ ડૉલર) છે. આના પર બેસીને એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પર ફરી શકે છે. તેની મહત્તમ ઝડપ ૬.૫ કિલોમીટર છે. તેમાં બે યુએસબી પોર્ટ પણ છે જેનાથી ફોન પણ ચાર્જ થઈ શકે છે. અત્યારે તે અમેરિકાના  ...

View More

રાજકોટમાં પાક વીમા અંગેનું કિસાન સંઘનું આંદોલન ઉગ્ર બન્યું, એનસીપીએ પણ ટેકો જાહેર કર્યો

ગુજરાતના રાજકોટમા ભારતીય કિસાન સંઘ દ્વારા પાકવીમાના નાણા ચુકવણીમા વિલંબને લઈને છેલ્લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે.તેમજ આ આંદોલન અંગે રૂપાણી સરકાર મૌન ધારણ કરીને બેઠી છે.જેના પગલે ભારતીય કિસાન સંઘે આ આંદોલનને વધુ વેગવંતુ બનાવવાની જાહેરાત કરી છે. આ દરમ્યાન એનસીપી દ્વારા આ સમગ્ર આ ...

View More

ગુજરાતના સીએમ રૂપાણીના હોમ ટાઉન રાજકોટમા જ ખેડૂતોએ પાક વીમા મુદ્દે છેડ્યું આંદોલન

ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં જ કિસાન સંઘ દ્વારા કપાસના ખેડૂતોને પાકવીમાના ચુકવણીમાં વિલંબને લઈને બે દિવસથી ઘરણા પ્રદર્શન યોજવામા આવી રહ્યું છે. જેમાં બે દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં પાક વીમાની ઝડપી ચુકવણી માટે માંગણી કરી હતી .તેમજ ચીમ ...

View More

ટૂંક સમયમાં બજારમાં આવશે જાદુઈ છત્રી, માથા ઉપર ઉડીને કરશે રક્ષા, જાણો કેવી રીતે

વરસાદ હોય કે તડકો અક્સર લોકો છત્રીનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. દરેક સમયે છત્રીને હાથમાં પકડીને રાખવું અને પછી તેને સાંભાળવું મુશ્કેલ કામ છે. પરંતુ હવે એક એવી છત્રી બજારમાં આવવાની છે, જેને રાખવું સરળ હશે. તેને હાથમાં પણ પકડીને નહિ રાખવું પડે. ખરેખર આ છત્રી તમને માથા ઉપર ઉડતી જોવા મળશે. તેની બીજી સુવિધ ...

View More

રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર, કહ્યું પીએમ મોદીએ ખેડૂતોના હક્ક નાણાની ચોરી કરી

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશ આખરી તબક્કામાં છે. તેવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બારડોલીના બાજીપુરા ખાતે જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ આ જનસભામાં પીએમ મોદી અને ભાજપને આડે હાથે લીધી હતી. તેમણે પીએમ મો ...

View More

Latest News
India