news

અનલોક-૪ મા શાળા અને કોલેજને ખોલવાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યો આ જવાબ

દેશમા ૧ સપ્ટેમ્બરથી અનલોકનો ચોથો તબક્કો શરુ થવાની તૈયારી છે. તેવા સમયે દરેકના મનમા એક સવાલ છે કે ૬ મહિનાથી બંધ પડેલા શાળા અને કોલેજ ક્યારે શરૂ કરવામા આવશે. તેમજ હાલ દરરોજ સોશિયલ મીડિયા પર તેને લઈને નવા નવી વિગતો સામે આવી રહી છે. પરંતુ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ અંગે મોટો જવાબ આપ્યો છે. આ અંગે કેન્દ ...

View More

રશિયાની કોરોનાની બીજી વેકસીનને લઈને આવ્યા મોટા સમાચાર, વધુ સુરક્ષિત હોવાનો દાવો

વિશ્વમા કોરોનાની વેક્સીન બનાવવાનો દાવો કરનારા રૂસે બીજી વેકસીન બનાવવાનો પણ દાવો કર્યો છે. જેમાં મીડિયા રીપોર્ટસ અનુસાર નવી વેક્સીન ઝડપથી લોન્ચ કરવામા આવશે. નવી વેક્સીન પ્રથમ વેક્સીન કરતા વધારે સુરક્ષિત હોવાનો દાવો કરવામા આવ્યો છે. રીપોર્ટસ અનુસાર સ્પુટનીક વી વેક્સીન લગાવ્યા બાદ લોકોને જે સાઈડ ઈફેક્ટ ...

View More

Latest News
IPL 2020