online

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં , કોંગ્રેસી કાર્યકરો કરશે જોરદાર સ્વાગત.

લોકસભાની ચૂંટણી વખતે જાહેરસભામાં કરેલા નિવેદનો બાદ બદનક્ષીનો કેસ નોંધાયો હતો જે કેસના સંદર્ભમાં આજે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે. પોણા બાર વાગે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જેના પગલે અત્યારથી જ કોંગ્રેસી કાર્યકરો સ્વાગત કરવા એરપોર્ટ સર્કલ સુધી પહોંચ્યા છે. કોંગ્રેસે શાહીબાગ દફનાળા સુધ ...

View More

ગેહલોતે રંગ રાખ્યો, રૂપાણી સરકારે દારૂ-જુગારના અડ્ડાઓ પર રેડ આપવા આદેશ કર્યો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એવી ટિપ્પણી કરી કે, દારૂબંધી હોવા છતાંય ગુજરાતમાં દારૂનું ધૂમ વેચાણ થાય છે. જો આ વાત ખોટી સાબિત થાય તો હું રાજીનામુ આપી દઉં. જોકે, રૂપાણી સરકાર આ ચેલેન્જ ઉપાડી શકે તેવી સ્થિતિમાં નથી. કેમ કે, છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતમાંથી રૂ. ૨૫૪ કરોડનો દારૂ પકડાયો છે. આજે પણ ઠેરઠે ...

View More

ભાજપમાં આંતરિક ઘમાસાણ, અમરાઈવાડીના ઉમેદવારના સમર્થકને પક્ષમાંથી હાંકી કઢાયો.

પેટાચૂંટણી વખતે જ ભાજપમાં ભડકો થયો છે. ખેરાલુમાં ટીકીટ ન મળતાં સાંસદ ભરતસિંહ ડાભીનો પરિવાર નારાજ છે. આ ઉપરાંત પુત્રને ટીકીટ ન મળતાં સાંસદ પરબત પટેલ પણ ખુશ નથી. આ તરફ, અમરાઈવાડીના નજીકના ગણાતા ડૉ. નિલમ પટેલને પક્ષ વિરોધી પ્રવુતિ બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. છ બેઠકો જીતવાનો દ ...

View More

નરેન્દ્ર મોદીના ભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી સુરક્ષા માંગી કહ્યું, કમાન્ડો આપો.

મોદી સરકારે આ વર્ષે ઘણા રાજકીય મહાનુભાવોની સુરક્ષા માં ઘટાડો કર્યો છે. એટલું જ નહિ, જરૂર ન હોય તો સુરક્ષા પાછી પણ ખેંચી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈએ પ્રહલાદ મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સુરક્ષાની માંગણી કરી છે. નોંધનીય છે કે, પ્રહલાદ મોદીની સુરક્ષા ગ્રહવિભાગે પાછી ખેંચી લીધી છ ...

View More

ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ, રિક્ષાચાલકોની આજે હડતાળ, અમદાવાદમાં લાખો રીક્ષાઓના પૈડાં થંભ્યા.

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી મોટા દંડની જોગવાઈ કરી છે. જેનો ગુજરાતભરમાં વિરોધ થઇ રહ્યો છે. રિક્ષાચાલકોએ પણ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો છે. આજે અમદાવાદમાં રિક્ષાચાલકોએ હડતાળ પાડી છે. જેના કારણે ૧ લાખથી વધુ રીક્ષાઓના પૈડાં થંભી ગયા છે. હડતાળને કારણે મુસાફરોની હાલાકી વધી છે. ...

View More

એક સમયના ગાઢ મિત્રો હવે ચૂંટણી મેદાને કટ્ટર દુશ્મન, કરશે એકબીજાના વિરોધમાં પ્રચાર.

એક સમય હતો કે, ગુજરાતમાં યુવા નેતાગીરી ઉભરી હતી. ભાજપ સરકારની નિષ્ફળતાએ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી નામના ત્રણ આંદોલનકારી યુવાઓની નેતાગીરીને ઉભારી હતી. એટલી હદે કે, આ ત્રણેય યુવાનો રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે છાપ ઉપસાવી શક્યા હતા. પણ મંત્રી બનવાની લાલચમાં અલ્પેશ ઠાકોરે ઈમાન વ ...

View More

કોંગ્રેસના આ ઉમેદવારે કર્યો અનોખો વિરોધ, ડુંગળીનો હાર પહેરીને ફોર્મ ભર્યું.

ગુજરાતની છ બેઠકો પર ૨૧મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવવાની છે. સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અમરાઈવાડીના આ કોંગ્રેસી ઉમેદવાર ઘર્મેન્દ્ર પટેલ ગળામા ...

View More

Latest News
Recipes