sports cricket

આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ના સમાપ્ત થયા બાદ પોતાની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. સેમીફાઈનલમાં બહાર થનારી ટીમ ઇન્ડિયાથી માત્ર બે જ ખેલાડીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડને બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલ પહોંચનાર કેન વિલિયમ્સનને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એલે ...

View More

આઈસીસી રેન્કિંગમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો દબદબો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને તાજેતરની આઇસીસીની બેટિંગ અને બોલિંગ રેન્કિંગમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. રવિવારે લોર્ડસના મેદાન પર રમાયેલ રોમાંચક ફાઈનલ બાદ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને  ...

View More

આગામી આઈસીસી વર્લ્ડ કપને લઈને શરૂ થઈ ચર્ચાઓ, આ દેશમાં રમાશે બધી મેચો

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ સમાપ્ત થઈ ચુક્યો છે અને આ રોમાંચક વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડે વર્લ્ડ વિજેતાનું ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. તેમ છતાં ન્યુઝીલેન્ડના પ્રદર્શનમાં પણ કોઈ ઉણપ જોવા મળી નહોતી. પ્રથમ બંને ટીમોની વચ્ચે વનડે મેચ ટાઈ રહી હતી, બાદમાં પરિણામ જાણવા માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો હતો. સુપર ઓવર ...

View More

કાઉન્ટી ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર અશ્વિનનો તરખાટ, ૬૯ રન આપી લીધી ૬ વિકેટ

એક તરફ ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની સેમીફાઈનલ હારી ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે. જયારે બીજી તરફ ટીમ ઇન્ડિયાના સ્ટાર પીન્ર રવિચંદ્રન અશ્વિન ઇંગ્લેન્ડમાં જ કમાલ કરી રહ્યા છે. ભારતીય સ્ટાર ઓફર સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કરતા કાઉન્ટી ક્રિકેટમાં એક વખત ફરીથી પોતાન ...

View More

ન્યુઝીલેન્ડને હાર મળી હોવા છતાં કેન વિલિયમ્સને કેપ્ટન તરીકે કર્યું આ મોટું કારનામું

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને લોર્ડસના મેદાન પર ઇંગ્લેન્ડ સામે ૩૦ રનની ઇનિંગ રમી ક્રિકેટ વર્લ્ડ કપનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં કેન વિલિયમ્સને કેપ્ટન તરીકે ક્રિકેટ વર્લ્ડ કપમાં સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. તેમની પહેલા શ્રીલંકા માટે મહેલા જયવર્ધને ૨૦૦૭ વર્લ્ડ ...

View More

પ્રથમ જ વર્લ્ડ કપમાં જોફ્રા આર્ચરે બનાવ્યો આ મોટો રેકોર્ડ

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે પોતાના પ્રથમ જ વર્લ્ડ કપમાં ૨૦ વિકેટ લઈને મોટો રેકોર્ડ બનાવી દીધો છે. વાસ્તવમાં, ઇંગ્લેન્ડ માટે કોઈ એક વર્લ્ડ કપમાં આ અગાઉ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઈયાન બોથમના નામે હતો. ઈયાન બોથમે ૧૬ વિકેટ પ્રાપ્ત કરી હતી. હવે જોફ્રા અર્ચ્રે એક જ વર્લ્ડ કપમાં ૨૦ વિકેટ લઈને આ ...

View More

એસીઝ માટે ઓસ્ટ્રેલિયાની ૨૫ સભ્યોની પ્રારંભિક ટીમની જાહેરાત

૧ ઓગસ્ટથી શરુ થઈ રહેલી એશીઝ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ ૨૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ગ્લેન મેકસવેલ અને માર્કસ સ્ટોઈનીસ એસીઝની યોજનાઓમાં સામેલ નથી. બંને ખેલાડીઓને વર્લ્ડ કપ પ્રદર્શનના કારણે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકર્તા ટ્રેવર હોન્સે ૨૫ સંભવિત ખેલ ...

View More

Latest News
Weird World