tech news

વિશ્વમાં ૫જી સર્વિસ પહેલા જ સેમસંગએ કરી ૬જીની તૈયારી

દક્ષિણ કોરિયા ટેક્નોલૉજી કંપની સેમસંગે દુનિયાભરમાં ૫જી સર્વિસ પૂરી રીતે શરૂ થતા પહેલા જ ૬જીની તૈયારી કરી દીધી છે. સેમસંગે શેયોલમાં ૬જી મોબાઇલ નેટવર્કના વિકાસ માટે સેમસંગે નવું સંશોધન સેન્ટર ખોલ્યું છે. આ વાતની માહિતી કંપનીના અધિકારી દ્વારા આપવામાં આવી છે. કંપનીનું સંશોધન અને ડેવલોપમેન્ટ ફર્મ સેમસંગ  ...

View More

સોની ભારતમાં બંધ કરશે તેનો સ્માર્ટફોન બિઝનેસ

ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી કંપની સોની ભારતમાં તેના મોબાઇલ ફોન વ્યવસાયને બંધ કરશે. ટોક્યોમાં મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૧૯ ની કોર્પોરેટ વ્યૂહાત્મક મીટિંગમાં આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયે કંપની તેના સ્માર્ટફોન વ્યવસાય માટે જાપાન, યુરોપ, તાઇવાન અને હોંગકોંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સિવા ...

View More

આ વિદ્યાર્થીએ નોકરી મેળવવા એપલની સિસ્ટમ કરી હેક, પછી શું થયું તે જાણો

ઓસ્ટ્રેલિયા માં ૧૭ વર્ષીય એક સ્કૂલ વિદ્યાર્થીએ નોકરી મેળવવા માટે એપલની સિસ્ટમ હેક કરી. તેમણે આશા હતી કે કંપની તેની ક્ષમતાથી પ્રભાવિત થઈને નોકરી આપી દેશે. એક મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, એડિલેડમાં રહેતો વિદ્યાર્થીએ મેલબર્ન એક બીજા છોકરા સાથે મળીને એપલના મેનફ્રમને ડિસેમ્બર ૨૦૧૫ અને ૨૦૧૭ની શરૂઆતમાં ...

View More

ટિકટોક કંપની બાઇટડેન્સ કરી રહી છે તેનો પ્રથમ સ્માર્ટફોન લૉન્ચ કરવાનો પ્લાન, વાંચો વિગતો

લોકપ્રિય ટિકટોક ઍપની કંપની બાઇટડેન્સ સ્માર્ટફોન બનાવવા માટે વિચારી રહી છે. બજારમાં એક નવી પ્રતિસ્પર્ધા અથવા કંપનીમાં આવતા આ સમાચાર ઝિયાઓમી, વનપ્લસ, ઑપ્પો, વિવો અને રીયલમી વગેરે માટે ખરાબ સમાચાર હોઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, બાઇટડેન્સ કંપનીના પ્રિ-લોડેડ એપ્લિકેશન સાથે સ્માર્ટફોન બનાવવા માટે વિચા ...

View More

૩ કેમેરા સાથે ૫ હજાર રૂપિયાની કિંમતે લોન્ચ થયો મોબાઇલ ફોન, મળશે આઇફોન જેવી સુવિધાઓ

સ્માર્ટફોન બ્રાન્ડ આઈટેલે ભારતીય બજારમાં નવું સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવો સ્માર્ટફોન આઈટેલ એ૪‌૬ માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, પાછળ ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત ૪‌,૯૯૯ રૂપિયા રાખી છે. મીડિયા અહેવાલો અનુસાર, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફ ...

View More

પબજીએ પાર કર્યો ૧૦૦ મિલિયન એકટીવ યુઝર્સનો આંકડો, સિઝન ૭ થયું રોલ આઉટ

પબજી હાલમાં હાજર બેટલ રૉયલ ગેમ્સમાંથી સૌથી વધુ લોકપ્રિય ગેમ કહેવાય છે. પબજી ગેમ બહુ ઓછા સમયમાં મોબાઇલ ગેમ્સની પસંદગીની ગેમ બની ગઈ છે. ફક્ત ૮ મહિનામાં આ રમતે ૩૦ મિલિયન ડેલી એક્ટિવ યુઝર્સનો આંકડો પાર કરી દીધો છે. ગેમ ડેવલપર ટેનસેંટએ જાહેરાત કરી છે કે પબજી ગેમે ૧૦૦ મિલિયન મહિને એક્ટિવ યુઝર્સનો આંકડો પા ...

View More

આ રીતે શોધી શકાય છે હિડેન કૅમેરા

ગેજેટ ડેસ્ક : કેમેરા હવે બધી જગ્યાએ છે. કેમેરા તમારા સ્માર્ટફોનમાં, પીસીમાં, અને એરોપ્લેનમાં પણ જોવા મળી છે. આ ફક્ત વિશ્વમાં જ રહેશે નહીં પરંતુ ઝડપથી વધશે. આપણે જ તેમની સાથે રહેતાં શીખવું પડશે અને બિનજરૂરી નજરોથી બચતાં શીખવું પડશે. એરોપ્લેનના કિસ્સાઓમાં : સિંગાપોર એરલાઇન્સની નજીક પેસેન્જરોની ફરિય ...

View More

Latest News
Weird World