today news

વિશ્વનું પ્રથમ મોટરવાળી સુટકેસ, કિંમત છે એક લાખ રૂપિયા

આ વિશ્વનું પ્રથમ મોટર વાળું સુટકેસ છે. તેને અમેરિકાના કેવિન ઓ'ડોનેલે ડિઝાઇન કરેલ છે. તેની કિંમત લગભગ એક લાખ રૂપિયા (૧,૪૯૫ ડૉલર) છે. આના પર બેસીને એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પર ફરી શકે છે. તેની મહત્તમ ઝડપ ૬.૫ કિલોમીટર છે. તેમાં બે યુએસબી પોર્ટ પણ છે જેનાથી ફોન પણ ચાર્જ થઈ શકે છે. અત્યારે તે અમેરિકાના  ...

View More

આ વ્યક્તિને જમણી તરફ ધબકે છે હૃદય જાણીને, ડોકટરો પણ થયા આશ્ચર્યચકિત

તાજેતરમાં ઇન્દોરમાં ડોક્ટરોએ એપેન્ડિક્સના ૩૭ વર્ષના દર્દીની સોમવારે તપાસ હાથ ધરી હતી, પછી તેઓ તપાસ કરતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કે આ વ્યક્તિનું હૃદય ડાબી બાજુના બદલે જમણી તરફ ધબકી રહ્યું હતું. શાસકીય મહારાજા યશવંત રાવ હોલ્કર હોસ્પિટલ (એમવાયએચ) ના સર્જરી વિભાગના સહાયક અધ્યાપક અરવિંદ શુક્લાએ જણાવ્યું ...

View More

પિતા સાથે લાગેલ આ શરતના કારણે આજ સુધી કુંવારી છે એકતા કપૂર, કહ્યું- હું બાળક ઇચ્છું છું પરંતુ લગ્ન નહીં...

બૉલીવુડની જાણીતી સુપ્રસિદ્ધ નિર્માતા અને ટીવી ઇન્ડસ્ટ્રીની રાણી એકતા કપૂર આજે તેનો ૪૪ મો જન્મદિવસ ઉજવી રહી છે. એકતા કપૂર સુપ્રસિદ્ધ સ્ટાર્સ જિતેન્દ્રની પુત્રી છે. તેમણે ટીવી શો પર 'કસૌટી જિંદગી કી', 'કહાની ઘર-ઘર કી' જેવા ઘણા લોકપ્રિય શો માંથી ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે. એકતા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્ર ...

View More

યુપીમાં તોફાની વરસાદ અને આંધીના લીધે મોટું નુકશાન, ૧૪ લોકોનાં મોત

ઉત્તરપ્રદેશમાં ગુરુવારે ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં તોફાની વરસાદ અને કરા પડવાથી ઘણું નુકસાન થયું છે. આમાં ૧૪ લોકોના મોત થઇ ગયા છે. જ્યારે વરસાદે પડવાથી મૌસમ રંગીલું બન્યું છે. જો કે, પૂર્વ અને મધ્ય પૂર્વીય ઉત્તર પ્રદેશમાં, હવામાન અનિયંત્રિત રહ્યું. આ વિસ્તારોમાં ગરમી ટોચ પર છે. ...

View More

ઉનાળામાં શેરડીનો રસ છે આશીર્વાદ રૂપ

ગરમીમાં આરોગ્ય પીણાં વિશે વિચારીએ, લીંબુ શરબત, કેરી અને શેરડીના રસનો વિચાર ધ્યાનમાં આવે છે. લીબું અને કેરીના ફાયદાઓ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ શેરડીના રસને અવગણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે શેરડીનો રસ ઉનાળા માટે આશીર્વાદ રૂપ છે. બસ જરૂર છે તો માત્ર તેની સ્વચ્છતા પર ધ્યાન આપવાની. જો તમે યોગ્ય પ ...

View More

અભિનેત્રીથી બની સાંસદ નવનીત કૌર રાણા

મુંબઈ મોડેલિંગની દુનિયા સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નવનીત કૌર રાણાએ અભિનેત્રી તરીકે ખાસ ઓળખ બનાવી અને હવે તેઓ સંસદના સભ્ય બનવામાં સફળ રહ્યા છે. નવનીત કૌરનો જન્મ ૦૩ જાન્યુઆરી, ૧૯૮૬ ના રોજ મુંબઈમાં થયો હતો. નવનીતનાં માતાપિતા મૂળ પંજાબીના છે. નવનીતના પિતા આર્મીમાં એક અધિકારી હતા. ૧૨મું ધોરણ પા ...

View More

ત્રણ આંખવાળા સાપને જોઈને તમે પણ પડશો આશ્ચર્યમાં, જુઓ અહીંયા

હાલના દિવસોમાં સોશ્યિલ મીડિયા પર એક સાપનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. તે સાપ તેની આંખોના લીધે સામાન્ય સાપથી સહેજ અલગ છે. આપણે બધાએ બે આંખવાળા સાપને તો જોયા હશે, પરંતુ આ સાપની ત્રણ આંખો છે. તેની ત્રણ આંખોને કારણે તે ચર્ચામાં છે આ સાપ નાદર્ન ટેરિટરી પાર્ક્સ ઍન્ડ વાઇલ્ડલાઇફના રેંજર્સના ઑસ્ટ્રેલિયાન ...

View More

Latest News
IPL