vodafone news
વોડાફોનનો નવો પ્રીપેડ પ્લાન આપશે ફ્રી કોલિંગ સાથે ૫ જીબી ડેટા
વોડાફોને પોતાના ગ્રાહકો માટે નવો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. આ ૧૩૯ રૂપિયા વાળા પ્લાનએ ખાસ તરીકે તે યુઝર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે જે દરમહિને ફોન રિચાર્જ કરાવે છે. આ પેકમાં યુઝર્સને ડેટા અને કોલિંગ બંનેનો ફાયદો મળશે. તેમાં યુઝર્સને ૫ જીબી ડેટા અને અનલીમીટેડ કોલિંગની સુવિ ...
વોડાફોને લોન્ચ કર્યો ૧૬ રૂપિયા વાળો ફિલ્મી રિચાર્જ પ્લાન
વોડાફોને પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક નવો ૧૬ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેનું નામ કંપનીએ ‘ફિલ્મી રિચાર્જ’ રાખ્યું છે. તેમાં કોલિંગ અને એસએમએસના ફાયદા તો ગ્રાહકોએ મળશે નહી, પરંતુ ગ્રાહકોને તેમાં એક દિવસ માટે ૧જીબી ૨જી/૩જી/૪જી ડેટા જરૂર આપવામાં આવશે. વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ ...
જિયો-એરટેલ-વોડાફોન : ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે બેસ્ટ ડેટા પ્લાન્સ
ટેલીકોમ કંપની પોતાના યુઝર્સને આકર્ષિત કરવા માટે નવા સસ્તા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરતી રહે છે. ટેલીકોમ કંપનીઓની વચ્ચે વધી રહેલી સ્પર્ધાથી પ્લાન્સની કિંમતોમાં ઘણી ગિરાવટ આવી છે. માર્કેટમાં ઘણા એવા પ્રીપેડ પ્લાન્સ રહેલા છે જે ઓછામાં ઓછી કિંમતમાં યુઝર્સને ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આજે અમે તમને જણાવી દઈ ...
આ છે વોડાફોનના બેસ્ટ આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન
વોડાફોન પોતાના યુઝર્સને શાનદાર I-RoamFree પ્લાન્સ ઓફર પ્રસ્તુત કરી રહી છે. આ પ્લાનમાં વોડાફોન ૨૦ દેશોમાં અનલીમીટેડ કોલિંગ અને ડેટા બેનીફીટ આપી રહી છે તેના સિવાય આ પ્લાનમાં ૪૨ અન્ય દેશો માટે પણ ફ્લેક્સિબલ રોમિંગ પ્લાન આપી રહી છે. વોડાફોનના આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાનની શરૂઆત ૬૯૫ રૂપિયાથી થઈ જાય છે. એ ...
એરટેલ-વોડાફોને પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર
લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોન આઈડિયા અને એરટેલે ૧૬૯ રૂપિયા વાળા પ્લાનને રિવાઈઝ કર્યો છે. બંને કંપનીઓ હવે આ પ્લાનમાં પહેલાથી વધુ ડેટા બેનીફીટ્સ આપી રહી છે. એરટેલ અને વોડાફોન આઈડિયા બંનેએ ૧૬૯ રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે એન એટલી જ વેલીડીટીમાં યુઝર્સને હવે વધુ ડેટા બેનીફીટ આપવામાં આવ ...
વોડાફોને લોન્ચ કર્યો નવો પ્લાન, ૬૯ દિવસ માટે દરરોજ મળશે ૧.૪ જીબી ડેટા
ટેલીકોમ કંપની વોડાફોને ૩૯૬ રૂપિયા વાળો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટા, અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ મળશે. તેના સિવાય આ પ્લાનમાં ગ્રાહકોને વોડાફોન પ્લે એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે. જયારે આ પ્લાનની વેલીડીટી ૬૯ દિવસની રાખવામાં આવી છે. તેના સિવાય વોડ ...
વોડાફોને પ્રસ્તુત કર્યો ૧૨૯ રૂપિયાનો નવો પ્લાન, દરરોજ મળશે ૧.૫ જીબી ડેટા
ટેલીકોમ કંપની વોડાફોને લોકોને આકર્ષિત કરવા માટે ૧૨૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ કરી શકશે. તેની સાથે જ રોમિંગનો કોઈ પણ ચાર્જ લાગશે નહીં. વોડાફોનના ૧૨૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સ દરરોજ ૧૦૦ એસએમએસ ફ્રીમાં મોકલી શકશે. તેના સિવાય દરરોજ ૧.૫ જીબી ...