vodafone prepaid plans

વોડાફોનના નવા પ્રીપેડ પ્લાનમાં મળશે ફ્રી કોલિંગ સાથે ૫ જીબી

વોડાફોને પોતાના ગ્રાહકો માટે નવો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. આ ૧૩૯ રૂપિયા વાળા પ્લાનને ખાસ તરીકે તે યુઝર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે, જે દરમહિને રિચાર્જ કરાવે છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટા અને કોલિંગ બંનેનો ફાયદો મળશે. તેમાં યુઝર્સને ૫ જીબી ડેટા અને અનલીમીટેડ કોલિંગની સુવિ ...

View More

વોડાફોને લોન્ચ કર્યો ૧૬ રૂપિયા વાળો ફિલ્મી રિચાર્જ પ્લાન

વોડાફોને પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક નવો ૧૬ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેનું નામ કંપનીએ ‘ફિલ્મી રિચાર્જ’ રાખ્યું છે. તેમાં કોલિંગ અને એસએમએસના ફાયદા તો ગ્રાહકોએ મળશે નહી, પરંતુ ગ્રાહકોને તેમાં એક દિવસ માટે ૧જીબી ૨જી/૩જી/૪જી ડેટા જરૂર આપવામાં આવશે. વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ ...

View More

એરટેલ અને વોડાફોન ૨૫૦ રૂપિયામાં આપી રહી છે અનલીમીટેડ પ્રીપેડ પ્લાન્સ

જો તમે એરટલ અથવા વોડાફોનના ગ્રાહક છો તો આ સમાચાર તમારે માટે ખુબ જ ખાસ છે. આ બંને કંપનીઓએ પોતાના ગ્રાહકો માટે લગભગ ૨૫૦ રૂપિયામાં અનલીમીટેડ પ્રીપેડ પ્લાન્સ પ્રસ્તુત કર્યું છે. તેમાં યુઝર્સને કોલિંગ સિવાય ઘણી બધી સુવિધાઓ મળી રહી છે. તમને જણાવી દઈએ કે, જિયોના આવ્યા બાદ અન્ય કંપનીઓ પોતાના ગ્રાહકોને બચાવવ ...

View More

પ્રીપેડ યુઝર્સને વોડાફોન આપી રહ્યું છે એમેઝોન પ્રાઈમનું સબ્સક્રિપ્શન

વોડાફોન પોતાના પ્રીપેડ યુઝર્સને ફ્રીમાં એમેઝોન પ્રાઈમનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. વોડાફોને તાજેતરમાં પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ‘Youth Offer on Amazon Prime” પ્રસ્તુત કર્યો છે. વોડાફોનની આ ખાસ ઓફર હેઠળ પ્રીપેડ કસ્ટમર્સને એમેઝોન પ્રાઈમના એક વર્ષના સબ્સક્રિપ્શન પર ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ મ ...

View More

વોડાફોને પ્રસ્તુત કર્યો નવો પ્લાન, ૩૫૧ રૂપિયામાં મળશે આ સુવિધાઓ

ટેલીકોમ કંપની વોડાફોને ૩૫૧ રૂપિયાના ફર્સ્ટ રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. આ પ્લાનમાં જિયોની જેમ એફયુપી વગર ગ્રાહકોને અનલીમીટેડ કોલિંગનો ફાયદો આપવા આવશે. તેના સિવાય ગ્રાહકોને કોલિંગ સાથે એસએમએસનો ફાયદો પણ આપવામાં આવશે. તેમ છતાં આ પેકમાં ડેટાના ફાયદો ગ્રાહકોને આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, અ પેક ...

View More

વોડાફોને પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોને પોતાના ૨૦૯ અને ૪૭૯ રૂપિયાના અનલીમીટેડ પ્લાન્સને રિવાઈઝ કર્યો છે. જેમાં યુઝર્સને પહેલા કરતા વધુ ડેટા આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીના ૨૦૯ રૂપિયાના પ્લાનમાં પહેલા ૧.૫ જીબી ડેટા સાથે છે અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળતી હતી. જયારે હવે આ પ્લાનમાં ...

View More

વોડાફોનના આ રિચાર્જ પર પ્રીપેડ યુઝર્સને મળશે ૧૦૦ ટકા કેશબેક

ટેલીકોમ કંપની વોડાફોને પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ૧૦૦ ટકા કેશબેકની ઓફર જાહેર કરી છે. આ કેશબેક ઓફર ૩૯૯ રૂપિયા, ૪૫૮ રૂપિયા અને ૫૦૯ રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર ઉપલબ્ધ છે. તેમ છતાં આ કેશબેક ઓફર માત્ર અમુક સર્કલ્સમાં જ ઉપલબ્ધ છે. જેમાં ૫૦૯ રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પર કેશબેક ઓફર ચેન્નાઈ સર્કલમાં જ નથી. ...

View More

Latest News
India