Gujarat

India

ગુજરાતમાં નારી સુરક્ષાના લીરેલીરા, એક યુવતીને સાત યુવકો દ્વારા માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

June 29, 2019
 644

ઝારખંડમા મોબલીંચીગની ઘટનામાં એક વ્યકિતની હત્યાની શાહી હજુ સુકાઈ નથી. તેવા સમયે સોશિયલ મીડિયા પર એક યુવતીને જાહેરમા માર મારતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમજ વિડીયો ગુજરાતના કોઈ ગામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં એક યુવતીને પકડીને ૬ થી પણ વધારે વ્યક્તિ લાકડીથી મારી રહ્યા છે. આ દરમ્યાન આ યુવતીએ આ યુવકો ફૂટબોલની જેમ ઉછાળી ઉછાળીએ શરીરના અલગ અલગ ભાગો પર લાકડી મારી રહ્યા છે.

જો કે આ વિડીયો હાલ ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. જેના પગલે આ વિડીયોની સાથે લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમાં પીએમઓ ઇન્ડિયાને ટેગ કરીને લોકો લખી રહ્યા છે કે પ્રધાન સેવક તમે નિહાળો ક્યારે મોબ લીંચીગ તો ક્યારે બેટીઓ સાથે આવો અમાનવીય વ્યવહાર તેની ઉપરથી બેટી બચાવો અને બેટી પઢાવોનો ખોટો નારો આપે છે. ભાજપથી પોતાની બેટીઓને બચાવો

Tags:
Gujarat  Women  Safety  So Called  Neglected  Assult  With  Women  By  Seven  Person  Video  Viral  On  Social Media  Vg News  News in Gujarati 

Share:

Latest News

  • ઇંગ્લેન્ડ માટે આવ્યા ખરાબ સમચાર, ટીમના આ સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ
  • મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, ૫૦ લોકો દટાયા હોવાની આશંકા
  • ટીવીની આ અભિનેત્રી રીયલ લાઈફમાં છે હોટ, તસ્વીરો જોઈ તમે પણ બની જશો તેના દીવાના
  Latest News
  • વિડિઓ : એવી દુર્ધટના જેના ન માત્ર આંસુ નહી ગુસ્સો પણ આવ્યો
  • દેશમાં આયાત નિકાસ મા ઘટાડો. ભાજપ ગુજરાત ના શાસન દરમિયાન ખાનગી મિત્ર ઉદ્યોગો થી ૧૦ વર્ષ મા ૮૦૭૨૮ કરોડ રૂપિયાની વીજળી ખરીદી
  • જનતા ને ડરાવવા NIA નરેન્દ્ર મોદી નું નવું હથિયાર
  • સુપ્રિમ કોર્ટે ઈવીએમ- વીવીપેટને લઈને ચુંટણી પંચ પાસે માંગ્યો  બે સપ્તાહમા  જવાબ 
  • સચિન તેંડુલકરે પસંદ કરી વર્લ્ડ કપની પોતાની ટીમ, રવીન્દ્ર જાડેજાને પણ મળી જગ્યા
  Categories