Weird World

બાર્બી ડોલ બનાવવાની ઈચ્છામાં આ યુવતીએ લીધા ૧૭ એસીડ લીપ ઈન્જેકશન

દરેક વ્યક્તિમાં કોઈના કોઈ બાબતને લઈને વિચિત્ર શોખ હોય છે. કોઈને મોંઘા કપડા પહેરવાનો શોખ હોય છે તો કોઈને સુંદર દેખાવાનો હોય છે. પરંતુ જયારે આ જુનુન હદથી વધી જાય છે તો આ મજાકનો વિષય પણ બની જાય છે. બુલગેરિયાની રહેનારી ૨૨ વર્ષીય એન્ડ્રીયા ઈવાનોવા તેમાંથી જ એક છે. તેને બાર્બી ડોલ બનવાનું ભૂત ચડ્યું હતું. ...

View More

આ દેશમાં કંપનીઓએ મહિલાઓને ચશ્મા પહેરવા પર લગાવી રોક

સામાન્ય તરીકે ઓફીસમાં કોમ્પ્યુટર પર વધુ સમય સુધી કામ કરનાર લોકો ચશ્મા પહેરતા હોય છે. જો તે આવું ના કરે તો આંખોની મુશ્કેલી તેમના માટે મજબુરી બની જાય છે, પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે, જ્યાં કંપનીઓએ કાર્યસ્થળ (વર્કપ્લેસ) પર મહિલાઓને ચશ્મા પહેરવાની મનાઈ ફરમાઈ છે.તેની પાછળનું કારણ પણ ખુબ જ વિચિત્ર છે ...

View More

જાપાનમાં ૧૩ કરોડ રૂપિયામાં વેચાઈ આ માછલી, જાણો તેની ખાસિયત

સામાન્ય રીતે, ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા કિલો વેચાનારી માછલીઓ લોકોને મોંઘી લાગે છે, જ્યારે જાપાનમાં એક માછલી ૧૯૩.૨ મિલિયન યેન એટલે લગભગ ૧૩ કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ માછલીનું નામ છે બ્લુફીન ટુના, જે રવિવારે નવા વર્ષની તક પર થયેલી હરાજીમાં જાપાનના કારોબારી કિયોશી કિમુરાએ ખરીદી છે. ...

View More

ભૂંડના હુમલાથી બેસબોલ પ્લેયર યોનીસ કેસ્પિડ્સનું થયું ૨૪૭ કરોડનું નુકશાન

અમેરિકી બેસબોલ પ્લેયર યોનીસ કેસ્પિડ્સને એક ભુંડના હુમલાના કારણે ૨૫૦ કરોડ રૂપિયાના નુકસાનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાના પ્રખ્યાત બેસબોલર યોનીસ સેંટ લુસીમાં આવેલ ઘરમાં હતા જ્યારે જંગલી ભુંડોના ટોળા સાથે તેમનો સામનો થઈ ગયો હતો. ભીડમાં એક ભૂંડ તેમની તરફ આવી ગયું હતું. યોનીસ કેસ્પિડ્સ આ કારણે ખરાબ  ...

View More

બે વર્ષના પાર્કર છે સૌથી નાના ઇન્ફ્લુઅન્સર, વર્ષમાં મળી ૯ લાખથી વધુ ભેટ

સોશિયલ મીડિયાએ દુનિયાના દરેક વ્યકિતને એક એવું પ્લેટફોર્મ આપ્યું છે જેના પર કોઈ પણ વ્યક્તિ પોતાની હાજરી આપી કંઈપણ અલગ કરી શકે છે. આ પ્લેટફોર્મનો ફાયદો ઉઠાવતા એક બાળકે નાના ઇન્ફ્લુઅન્સર બની ગયા છે. વાસ્તવમાં આ નાના બાળકના ઇન્સ્ટાગ્રામ પર ૧૬,૦૦૦ થી વધુ ફોલોવર્સ છે. આટલી મોટી સંખ્યામાં ઇન્ફ્લુઅન્સર હોવ ...

View More

કેરલમાં વૃદ્ધ દંપતિ જોડાયા લગ્ન ગ્રંથીથી, આશ્રમમા મળ્યા અને પ્રેમ થયો

કેરળના એક સરકારી વૃદ્ધ આશ્રમમાં એક વૃદ્ધ જોડાએ લગ્ન કરી લીધા છે. ટ્વીટર યુઝર્સે ગઈ કાલે ટ્વીટ કરી તેમના માટે અભિનંદન સંદેશ પાઠવી રહ્યા છે. પોતાની ૬૦ વર્ષની ઉમરમાં કોચાનિયન મેનન અને લક્ષ્મી અમ્મ્લ ત્રિશુર જીલ્લાના રામાવર્માપૂરમમાં વૃદ્ધ આશ્રમમાં મળ્યા અને તેમને પ્રેમ થઈ ગયો હતો. જેવા જ મેનન (૬૭) અને ...

View More

આ છે દુનિયાની સૌથી મોટી ગુફા, જેની અંદર જવા માટે છ મહિના આપવામાં આવે છે ટ્રેનિંગ

દુનિયામાં ઘણી રીતની ગુફાઓ રહેલી છે અને દરેક ગુફાઓની પોતાની ખાસિયત પણ છે. પોત-પોતાના જીવનમાં ઘણી ગુફાઓ જોઈ હશે, પરંતુ વિયતનામમાં જે ગુફા છે તેવી કદાચ જ તમે જોઈ હશે. આ દુનિયાની સૌથી મોટી ગુફા છે, જેના અંદર એક અલગ જ દુનિયા વસેલી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ગુફાની અંદર એવી-એવી ભયાનક અવાજો આવે છે જેની સા ...

View More

Latest News
India