Recipes

નાસ્તામાં બનાવો સ્પ્રાઉટ ઉત્તપમ રેસીપી

જો તમને નાસ્તામાં કંઇક અલગ, ટેસ્ટી અને હેલ્દી ખાવાનું મન છે તો તમારે સ્પ્રાઉટ ઉત્તપમ જરૂર ટ્રાય કરવું જોઈએ. સ્પ્રાઉટ ઉત્તપમ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. આને બનાવવા માટે તમારે વધારે સમય નહિ લાગે તો આવો જોઈએ સ્પ્રાઉટ ઉત્તપમ બનાવવાની રીત. ...

View More

આ રીતે બનાવો બદામનો સ્વાદિષ્ટ હલવો

બદામનો હલવો ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે. આમાં બદામને છીણીને તેની પેસ્ટ બનાવીને ઘીમાં મિક્સ કરવામાં આવે છે. ફેસ્ટીવલ હિસાબથી આ એક ખુબ જ રોયલ ડીજર્ટ છે. બદામના આ હલવાને તમે ગમે તે સીઝનમાં બનાવી શકો છો. ...

View More

બ્રેકફાસ્ટમાં બનાવો ટેસ્ટી બ્રોકલી ચીઝ કોર્ન ટોસ્ટ

બ્રેકફાસ્ટમાં અલગ ખાવાનું મન છે તો તમે બ્રોકલી ચીઝ કોર્ન ટોસ્ટ ટ્રાય કરી શકો છો. બાળકોથી લઈને મોટા સુધી તેને ખૂબ પસંદ કરે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બનાવવામાં પણ વધારે સરળ છે. તો આજે અમે તમને જણાવીશું બ્રોકલી ચીઝ કોર્ન ટોસ્ટની રેસિપી. ...

View More

નાસ્તામાં બનાવીને ખાઓ ટેસ્ટી મસાલા ઈડલી

નાસ્તામાં જો તમે કંઇક સ્પેશીઅલ બનાવવા માંગો છો તો મસાલા ઈડલી બનાવો. આ સ્વાદના સાથે તમને સારી સેહત પણ આપશે. બાળકો અને મોટા બંને આ નાસ્તાને ઘણો પસંદ કરશે. તો ચાલો જાણીએ મસાલા ઈડલી બનાવવાની આસાની રેસીપી. ...

View More

આ રીતે બનાવો ભાવનગરી ભરેલા મરચાં

આ રીતે બનાવો ભાવનગરી ભરેલા મરચાં

View More

આવી રીતે બનાવો મકાઇના ચાઈનીઝ રોલ

આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, ડુંગળી, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું મિશ્રણ બ્રેડમાં ભરવામાં આવે છે. રોલ બનાવવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવે છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો. ...

View More

આ રીતે બનાવો હેલ્થી સોમ ટોમ સલાડ

જો તમારા પણ ઘરમાં સલાડ ખાવાના નામ પર નખરા હોય છે તો આવો આજે અમે તમને જણાવીએ કાચા પપૈયાથી બનવાવાળી ખાટી મીઠી સોમ ટમ સલાડ રેસીપી. ...

View More

Latest News
Weird World