Gujarat

ગુજરાતમા દોઢ લાખ બાળકો કુપોષિત, આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ બાળકો કુપોષિત

July 10, 2019
 398

ગુજરાત વિધાનસભામા રાજય સરકારે જાહેર કરેલા બાળકોમાં કુપોષણના આંકડા ચિંતાજનક છે. જેમાં સરકારે જાહેર કરેલ આંકડાઓ મુજબ રાજયમાં ૧,૪૨,૧૪૨ બાળકો કુપોષિત છે .જેમા આદિવાસી જીલ્લા દાહોદમાં આ પ્રમાણ સૌથી વધારે છે. દાહોદમાં ૧૪,૧૯૧ બાળકો એટલે કે કુલ કુપોષિત બાળકોના ૧૦ ટકા બાળકો દાહોદમાં હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સાબરકાંઠા ૭૭૯૭ અરવલ્લી ૩૫૫૧ છોટા ઉદેપુર ૭૦૩૧, નર્મદા ૧૨૬૩૧, સુરેન્દ્રનગર ૫૫૪૯, ભરૂચ.૩૫૬૦, નવસારી. ૧૩૨૧, દાહોદ.૧૪૧૯૧, પંચમહાલ ૬૧૫૧, જુનાગઢ ૨૨૭૮, પોરબંદર ૪૬૯, તાપી ૩૧૯૪, ડાંગ ૩૩૨૪, મોરબી ૧૪૩૮, રાજકોટ ૩૦૧૨, ગીર સોમનાથ ૧૦૭૬, ભાવનગર ૭૦૪૧, વડોદરા ૬૮૫૪, આણંદ૬૦૨૬ , વલસાડ ૧૫૮૨, કચ્છ ૨૪૧૪, પાટણ ૪૩૩૪, બનાસકાંઠા ૬૦૭૧, મહેસાણા ૧૨૪૮, ખેડા ૭૦૨૧, મહીસાગર ૪૦૯૮, અમરેલી ૨૨૩૬, બોટાદ ૭૫૮, જામનગર ૨૭૦૪, દેવભૂમિ દ્વારકા ૧૬૧૮, અમદાવાદ ૧૯૨૫, ગાંધીનગર ૪૨૬૫ બાળકો કુપોષણનો શિકાર બન્યો છે.

આ આંકડાઓ પર નજર કરીએ સ્પષ્ટ થશે તો આદિવાસી જીલ્લાઓ દાહોદ અને નર્મદામાં બાળકોમા કુપોષણ વધુ જોવા મળ્યુ હતું. આ ઉપરાંત ગ્રામીણ કરતા શહેરી વિસ્તારોમાં બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. તેમાં વડોદરા શહેરમા સૌથી વધારે કુપોષણ જોવા મળ્યું છે.

Tags:
Gujarat  bjp  goverment  1. 5 Lakh  Child  Malnutritiat  Most  Of  Child  From  Tribal  Area  dahod  narmada  panchamahal  india  mid day meal  assembly  cm rupani  bjp regime  vg news  news in gujarati 

Share:

Latest News

  • મોદી સરકારે આર્થિક મંદી દુર કરવાના નામ પર કર્યો ૧૦ બેંકોના વિલીનીકરણનો નિર્ણય
  • વિડિઓ : ટી સીરીઝ ના માલિકની પત્ની એ એરપોર્ટ પર હોટ અંદાજમાં ફ્લોન્ટ કર્યા સેક્સી લેગ્સ
  • બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનું સ્ટનિંગ ફોટોશૂટ થયું વાયરલ
  Latest News
  • આ રીતે બનાવો ટોસ્ટર સેન્ડવીચ
  • વિડિઓ : સાસુ સાથે નીક જોનસના કેવા છે સંબંધો ???
  • બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનના બેબી શાવરની તસ્વીરો થઈ વાયરલ
  • વિડિઓ : અશિતા ધવન ગોવામાં પતિ સાથે કરી રહી છે રોમાન્સ
  • હવે બુલેટ ટ્રેનની ગુજરાત ને જરૂરત નહિ રહે
  Categories