Gujarat

Politics

ધારાસભ્યોને વિધાનસભાની લાઇબ્રેરીમાં ૭૦,૦૦૦ પુસ્તકો પર નજર નાખવાનો પણ સમય નથી

July 10, 2019
 193

ગાંધીનગર વિંધાનસભાનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ ગ્રંથાલય છે. ત્યાં ૭૦,૦૦૦ જેટલા પુસ્તકો છે. પણ અફસોસ એ વાત નો છે કે, આ ગ્રંથાલયમાં વાચકોની અછત મુંબઈથી અલગ પડીને ૧૯૬૦ માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૪૩૫૯ જેટ પુસ્તકો મળ્યાં હતા. આજે ૪૮ વર્ષો પછી લાયબ્રેરી પાસે ૭૦,૦૦૦ પુસ્તકોથી સમૃદ્ધ છે. આ ગ્રંથાલય સામાન્ય લાયબ્રેરી કરતાં એ વિશેષ છે કે ત્યાં બૃહદ મુંબઈ,લોકસભા અને રાજ્યસભાની પણ માહિતી છે. ઇંગ્લેન્ડની હાઉસ ઓફ કોપન્સની પણ ચર્ચા છે.સરકારી પ્રકાશો, અંગ્રેજી, હિન્દી, ૧૨૨ જેટલા સામયિકો,આવે છે. પણ ધારાસભ્યોને વિંધાનસભાની લાયબ્રેરીમાં પુસ્તકો પર નજર નાખવાનો પણ સમય નથી.

Tags:
gujarat vidhansabha  news In Gujarat  Politics news  latest  Online  Gujarati news 

Share:

Latest News

  • પેટાચૂંટણીમાં ઘબડકા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ કોના શિરે.
  • વિડિઓ : બ્લેક શોર્ટ્સ માં આમીર ની લાડલી નો હોટ લૂક આવ્યો સામે
  • ઇન્સ્ટન્ટ મલાઈ પુરી રેસીપી | મલાઈ માલપૂઆ રેસીપી
  Latest News
  • આ શહેરની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા નથી,જાણો શું છે સચ્ચાઈ
  • લિયોનેલ મેસ્સીએ રેકોર્ડ છઠ્ઠી વખત જીત્યું બેલોન ડી ઓર એવોર્ડ
  • ભાજપ સાંસદ હેમામાલિનીએ યોગી સરકારની પોલ ખોલી, કહ્યું યુપીમા સરકારી શાળાઓની ખરાબ હાલત
  • ગુજરાતમા મહિલા દુષ્કર્મ સંદર્ભે સરકાર સંવેદનશીલ, કસુરવારો સામે કડક કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ જાડેજા
  • પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર લટકતી તલવાર, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા ફેર સમીક્ષાના આદેશ
  Categories