ધારાસભ્યોને વિધાનસભાની લાઇબ્રેરીમાં ૭૦,૦૦૦ પુસ્તકો પર નજર નાખવાનો પણ સમય નથી

July 10, 2019
 173
ધારાસભ્યોને વિધાનસભાની લાઇબ્રેરીમાં ૭૦,૦૦૦ પુસ્તકો પર નજર નાખવાનો પણ સમય નથી

ગાંધીનગર વિંધાનસભાનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ ગ્રંથાલય છે. ત્યાં ૭૦,૦૦૦ જેટલા પુસ્તકો છે. પણ અફસોસ એ વાત નો છે કે, આ ગ્રંથાલયમાં વાચકોની અછત મુંબઈથી અલગ પડીને ૧૯૬૦ માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૪૩૫૯ જેટ પુસ્તકો મળ્યાં હતા. આજે ૪૮ વર્ષો પછી લાયબ્રેરી પાસે ૭૦,૦૦૦ પુસ્તકોથી સમૃદ્ધ છે. આ ગ્રંથાલય સામાન્ય લાયબ્રેરી કરતાં એ વિશેષ છે કે ત્યાં બૃહદ મુંબઈ,લોકસભા અને રાજ્યસભાની પણ માહિતી છે. ઇંગ્લેન્ડની હાઉસ ઓફ કોપન્સની પણ ચર્ચા છે.સરકારી પ્રકાશો, અંગ્રેજી, હિન્દી, ૧૨૨ જેટલા સામયિકો,આવે છે. પણ ધારાસભ્યોને વિંધાનસભાની લાયબ્રેરીમાં પુસ્તકો પર નજર નાખવાનો પણ સમય નથી.

Share: