India

દિલ્હીના જેએનયુમા ફી વધારાને લઈને વિધાર્થીઓનું આંદોલન, પોલીસે કર્યો લાઠીચાર્જ

November 11, 2019
 620

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનીવર્સીટીમા મેનેજમેન્ટ અને વિધાર્થીઓ વચ્ચે ફી વધારાને લઈને વિધાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ વિધાર્થીઓને આગળ વધતા અટકાવવા પોલીસે બેરીકેટ લગાવી દીધા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર વિધાર્થીઓના વિરોધ પ્રદર્શનની આશંકાના પગલે રોડને ત્રણ કીલોમીટર દુર જ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ જેએનયુના પ્રવેશદ્વાર પર બેરીકેટ મુકવામા આવ્યા હતા. તેમજ સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામા આવ્યા હતા.જો કે તેમ છતાં વિધાર્થીઓ ૧૧ વાગ્યાને આસપાસ જેએનયુ તરફ માર્ચ કરી રહ્યા હતા. જેના પગલે કેટલાક પ્રદર્શનકારી વિધાર્થીઓને અટકમાં લેવામાં આવ્યા છે. આ વિધાર્થીઓના હાથમાં દિલ્હી પોલીસ પરત જાઓ અને કુલપતિ જગદીશકુમાર ચોર છે જેવા નારા લખેલા પ્લેકાર્ડ હતા.



જેએનયુએસયુ અધ્યક્ષ આઈશી ધોષ અને ઉપાધ્યક્ષ સાકેત મુનને એચઆરડી મંત્રી માટે રસ્તો આપવા માટે વિધાર્થીઓ સાથે વાતચીત કરવા કહ્યું હતું.જયારે તેની બાદ જેએનયુ વિધાર્થી સંઘના તેના એચઆરડી મંત્રી પોખરીયાલને મળ્યા હતા. તેમજ તેમણે વિધાર્થીઓને આ અંગે આશ્વાસન આપ્યું હતું તે દરમ્યાનગીરી કરીને ફી અંગે યોગ્ય નિર્ણય લેશે.

Tags:
Delhi  Rucks  In  JNU  Over  Fee  Increases  Student  Protest  Police  Lathicharge  India  rastrapati  hrd minister  national  vg news  news in gujarati 

Share:

Latest News

  • સ્કુલ ડ્રેસમાં જોવા મળી ટેલીવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના
  • વિડિઓ : શોર્ટ ડ્રેસ માં સારા અલી ખાન નો જોવા મળ્યો ક્યુટ અંદાજ
  • ગુજરાતમા તીડના આક્રમણથી ૨૫ હજાર હેક્ટરના પાકને નુકશાન, સરકારે ૩૧.૪૫ કરોડની સહાય જાહેર કરી
  Latest News
  • દેશ ની જનતા મોદી શાહ ની જોહુકમી થી ત્રાહિમામ પોકારી ને કેન્દ્ સરકાર બદલવા માંગે છે
  • વિડિઓ : ન્યુઝ ફટાફટ
  • અમદાવાદ મા પણ પોલીસ ની હાજરી માં જ ગુંડાઓનો એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ પર હુમલો
  • અર્થવ્યવસ્થા, રોજગારી અને ખેડૂતોના મુદ્દે સરકાર નિષ્ફળ, એટલે રસ્તા પર ઉતર્યા લોકો : કોંગ્રેસ
  • ત્રીજી ટી-૨૦ પહેલા શ્રીલંકા ટીમને લાગ્યો મોટો ઝટકો, ટીમના આ સ્ટાર ખેલાડી થયા ઈજાગ્રસ્ત
  Categories