Gujarat

Politics

ગરીબોની દિવાલ પર રાજનીતિ, શંકરસિંહ વાઘેલા એરપોર્ટ પાસે ઝુપડપટ્ટીમાં જશે.

February 19, 2020
 698

ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદની આખી રોનક બદલાઈ ગઈ છે. કરોડોના ખર્ચે નવા માર્ગો પર ફૂલોથી સજાવટ કરવામાં આવી રહી છે. જો કે, મોંઘેરા મહેમાન ટ્રમ્પની નજર અમદાવાદના ગરીબો પર ન પડે તે માટે ઝૂપડપટ્ટીને ય ઢાંકી દેવામાં આવી છે. એરપોર્ટ નજીક ઝૂપડપટ્ટી આગળ સાત ફૂટ ઊંચી દિવાલ ચણી લેવામાં આવી છે. જેના કારણે આ મુદ્દે વિવાદનું કારણ બન્યું છે.

સોશિયલ મીડિયામાં આ ટોપિક ચર્ચાસ્પદ બન્યો છે. એટલું જ નહિ, પણ ગુજરાત મોડેલ પર ઠેકડી ઉડી રહી છે. હવે આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ શરૂ થયું છે. એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ હવે આ મામલે રૂપાણી સરકારને ઘેરવા નક્કી કર્યું છે. આજે બપોરે ૨ વાગે શંકરસિંઘ વાઘેલા એરપોર્ટ નજીકની ઝુપડપટ્ટીમાં જઈને લોકોની વેદના જાણશે.

Tags:
Gujarat  Ahmedabad  Motera stadium  Airport  News in Gujarat  NCP  ShankarSingh Waghela  Politics  Gujarati News  Cm Rupani 

Share:

Latest News

  • વિજય દેવરકોંડાની ફિલ્મ ‘વર્લ્ડ ફેમસ લવર’ ની હિન્દી રીમેક બનાવશે કરણ જૌહર
  • કોરોનાથી બચવા અમદાવાદીઓ થયાં જાગૃત, કર્યું આ કામ.
  • ફિલ્મ ‘બેલ બોટમ’ માં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે વાણી કપૂર
  Latest News
  • રાહુલ ગાંધી સમજદારી મા નરેન્દ્ર મોદી કરતા ઘણા આગળ છે
  • અહીં દરેક ચીજવસ્તુઓ મળે છે પૈસા વગર! જાણો શું બાબત છે
  • આ રીતે બનાવો ઇટાલિયન સ્ટાઈલ ટોમેટો ગાર્લિક પાસ્તા
  • વિજય દેવરકોંડાની ફિલ્મ ‘વર્લ્ડ ફેમસ લવર’ ની હિન્દી રીમેક બનાવશે કરણ જૌહર
  • કોરોના વાયરસને લઈને નીતિન ગડકરીનું એલાન, નેશનલ હાઈવે પર ટોલ કામચલાઉ નાબુદ
  Categories