1. આ ગામમાં ફ્રેબુઆરીમાં મનાવવામાં આવે છે ક્રિસમસ
સંપૂર્ણ દુનિયામાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવે છે પરંતુ દુનિયામાં એક ગામ એવું છે જ્યાં ફ્રેબુઆરી મહિનામાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના આ સૌથી મોટા તહેવારને ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવાય છે પરંતુ કોલમ્બિયાનું એક ગામ ક્વિનામાયોમાં રહેનાર લોકોના અનુસાર ઇસુ ખ્રિસ્તનો જન્મ ૨૧ ફ્રેબુઆરીના થયો હતો.
2. આ ગામમાં ફ્રેબુઆરીમાં મનાવવામાં આવે છે ક્રિસમસ
તમને જણાવી દઈએ કે, આવું કરવા પાછળનું કારણ એ છે કે, જયારે ૨૪ ડીસેમ્બરના ક્રિસમસ મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ ગામના લોકો ગુલામીમાં જીવી રહ્યા હતા. તેના કારણે તેમને આ દિવસે ક્રિસમસની ઉજવણી કરવાની પરવાનગી નહોતી. જયારે અહીંના લોકો ગુલામીથી મુક્ત થયા પછી તેમને ૨૧ ફ્રેબુઆરીના રોજ ક્રિસમસ સેલિબ્રેટ કરવાનો દિવસ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, અહીં ક્રિસમસ આજથી નહી પરંતુ ઘણા વર્ષોથી આ દિવસે મનાવવામાં આવી રહ્યો છે.
3. આ ગામમાં ફ્રેબુઆરીમાં મનાવવામાં આવે છે ક્રિસમસ
ક્રિસમસ માટે નક્કી કરવામાં આવેલ આ દિવસે ક્વિનામાયોના લોકો ઇસુ ખ્રિસ્તની આરાધના કરે છે. અહીંના લોકોનું માનવું છે કે, “કોઈપણ મહિલાને જન્મ આપ્યા બાદ ૪૫ દિવસનો ઉપવાસ કરવો જરૂરી છે. આ જ કારણ છે કે, આ લોકો ડીસેમ્બર નહીં પરંતુ ફ્રેબુઆરીમાં ક્રિસમસ ઉજવે છે, જેનાથી મેરી પણ તેમની સાથે ઉજવણીમાં સામેલ થઈ શકે. આ ઉજવણી હેઠળ કોઈ પણ એક ગ્રામીણ ઇસુ ખ્રિસ્તની લાકડીથી બનેલી ખાસ પ્રતિમાને વર્ષભર પોતાના ઘરમાં સુરક્ષિત રાખે છે. જે લોકોના ઘરે-ઘરે જઈને શોધે છે.
4. આ ગામમાં ફ્રેબુઆરીમાં મનાવવામાં આવે છે ક્રિસમસ
આ ઉજવણી હેઠળ કોઈ પણ એક ગામવાળો ઇસુ ખ્રિસ્તની લાકડીથી બનેલી ખાસ પ્રતિમાને વર્ષભર પોતાના ઘરમાં સુરક્ષિત રાખે છે. જેને લોકો ઘરે-ઘરે જઈને શોધે છે.