1. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
દુનિયાભરમાં હજારો-લાખો લક્ઝરી હોટલ છે. સુંદર, આલિશાન, આરામ અને શાંતિનું બીજી નામ, પરંતુ આ બધાની વચ્ચે ઘણી એવી હોટલ પણ છે, જ્યાં વર્ષ દરમિયાન પ્રેમની સિઝન રહે છે. પ્રેમી પંખીડા માટે અહીં ઘણું બધું છે. થોડું પ્રકૃતિએ આપ્યું છે, બીજી તરફ થોડી ઘણી વ્યવસ્થા હોટલ તરફથી હોય છે. ખાસ કરીને ફેબ્રુઆરીના મહિનામાં વેલેન્ટાઇન ડે ના દિવસે અહીં ઉત્સવનો માહોલ રહે છે.
2. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
માલદીવ સ્થિત આ હોટલનું સંચાલન LVMH હોટલ મેનેજમેન્ટના હાથોમાં છે. આ હોટલ હકીકતમાં ઘણા વિલાનો એક સમૂહ છે, જેમાં પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં દરેક વિલા સાથે એક પ્રાઈવેટ ૪૧ફૂટનો સ્વિમિંગ પુલ છે. ડાર્ક વિલાને એન્ટિક આર્ટ વર્કથી સજાવવામાં આવ્યા છે.
3. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
પ્રેમની વાત હોય અને પેરિસનું નામ ના આવે, એવું તો બને જ નહિ. આ હોટલમાં ફલોરલ ડેકોરેશનને દુનિયાભરમાંથી પ્રશંસા મળે છે. આ હોટલના દરેક ભાગને સુંદર ફૂલોથી દરરોજ સજાવવામાં આવે છે. દરેક બાજુ ઝાંખી રોશની હોય છે અને રાત્રિના સમયે ખાસ કેન્ડલ લાઈટની વ્યવસ્થા હોય છે.
4. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
પ્રેમની એક નગરી ઇટલીના સિસિલીમાં સ્થિત આ હોટલ જેટલી અંદરથી સુંદર છે તેનાથી વધારે સુંદર તેના વાતવરણે બનાવ્યું છે. પાછળ ગ્રીક ઓપન થિયેટર છે. ચારેતરફ હરિયાળી અને તાજી હવા તેને સૌથી રોમેન્ટિક હોત્લીમાં શુમાર કરે છે.
5. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
ચારેબાજુ બરફ જ બરફ, દૂર સુધી સફેદ ચાદરની પરત અને કાચના રૂમમાં તમે અને તમારો પ્રેમ. રાત્રે ચંદ્રની રીશની હેઠળ હોવાનો અહેસાસ. આ બધું ફિનલેન્ડની આ હોટલની ખાસિયત છે.અહીંના દરેક રૂમની સાથે ખાનગી ફાયર પ્લેસ છે, જે ઠંડીની રાતમાં આગના તાપણાનો આનંદ આપે છે. અહીં દરેક રૂમની દિવાલ અને છત કાચથી બનેલ છે, જે ખુલ્લા આકાશની નીચે હોવાનો અનુભવ કરાવે છે.
6. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
'ઝીલ કિનારે સિતારો કી સેઝ' આ આ લોઝની નવી ટેગલાઈન છે. આ સત્ય પણ છે કારણે મોઝામ્બિકમાં માલાવી નહિના કિનારે બસેલી હોટલનો દરેક બેડ અહીં આવનારને તે આ અનુભવ કરાવે છે. એક દ્ધીપ પર બાસેલ આ હોટલમાં પાણીથી ઘેરાયેલ ચટ્ટાનોને અંગત લોજના રૂપમાં ફેરવી શકાય છે. મેઈન લોઝ સુધી બોટથી અવર-જવર કરવી પડે છે.
7. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
બ્રિટિશ વર્જીન આઈલેન્ડ પર વસેલ આ હોટલની ત્રણેય બાજુ પાણી છે. નોર્થ સાઉન્ડ, એટલાન્ટિક અને કેરેબિયન. આ હોટલમાં માત્ર ૩૧ સ્ર્વાઓ છે, જ્યાં હેલિકોપ્ટર અથવા બોટ દ્ધારા પહોચી શકાય છે. આ કપલ્સ માટે ફેવરેટ પિકનિક પ્લેસ પણ છે.
8. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
આ દુનિયાની સૌથી ખાસ હોટલોમાંથી એક છે. અહીં એક રાત્રિમાં માત્ર એક કપલને રહેવાની તક મળે છે. કોને રહેવાનું છે, તેનો નિર્ણય બેલેટ બોક્સ દ્ધારા થાય છે. લંડનની આ પ્રખ્યાત ઈમારતના સૌથી ઉપરના માળ પર એક બોટનુમા રૂમ છે.
9. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
ઇટલીના ફલોરેસન્સમાં સ્થિત આ હોટલના દરેક રૂમને ઘર જેવું એટ્મોસ્ફીયર આપવામાં આવ્યું છે. તેમાં એક સેન્ટ્રલ ફાયર પ્લેસ છે અને કપલ્સ તેને વધારે પસંદ કરે છે.
10. વેલેન્ટાઇન ડે સ્પેશીયલ
કેપટાઉનથી ૨૭૦ કિમી દૂર જંગલ અને પહાડોની વચ્ચે આફ્રિકાના પ્રાકૃતિક સૌંદર્યને પોતાનામાં સમાવનાર આ હોટલમાં માત્ર ૧૬ સેવાઓ છે. પ્રકૃતિની વચ્ચે આ હોટલ કપલ્સને વધારે પસંદ આવે છે. અહીં રોશની માટે બલ્બથી વધારે કેન્ડલ અને લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે.
મખમલની દિવાળી અને મોર્ડન આર્તથી દૂર અમેઝોનના જંગલોમાં જમીનથી ૯૦ ફૂટ ઉપર રહેવું રોમાંચનો નવો અનુભવ છે. પેરુ સ્થિત આ હોટલ ઘણા ટ્રી હાઉસનું સમૂહ છે. બધા એકબીજા સાથે જોડાયેલ છે.જંગલની ઊંચાઈથી હરિયાળીનો અનુભવ પણ થાય છે.જંગલી જાનવરોને પણ જોવાની તક પણ મળે છે.