Sports

આઈપીએલ ૨૦૧૯ ના પ્રથમ બે અઠવાડિયાના ટાઈમ ટેબલની થઈ જાહેરાત

March 03, 2019
 852

આઈપીએલ ૨૦૧૯ ના પ્રથમ બે અઠવાડિયાના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રથમ મેચ ૨૩ માર્ચની ડીફેન્ડીંગ વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ બે અઠવાડિયા દરમિયાન કુલ ૧૭ મેચ રમાશે અને બધી ટીમને ઘરેલું અને ઘરની બહારની મેચ રમવી પડશે.

ભારતમાં આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીના કારણે પ્રથમ બે અઠવાડિયાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ૨૩ માર્ચથી ૫ એપ્રિલ સુધી જ શેડયુલની જાહેરાત કરવામાં આવે છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, લોકસભા ચૂંટણીના કારણે આ વખતે આઈપીએલનું આયોજન ભારતમાં કરવામાં આવશે નહીં. તેન સાઉથ આફ્રિકા અથવા પછી યુએઈમાં કરાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા. તેમ છતાં આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સંપૂર્ણ ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.

આઈપીએલનું હજુ બે અઠવાડિયાના શેડ્યુલની જાહેરાત થઈ છે. એટલા માટે સંભાવના આ વાતની પણ છે કે, આગળનું આયોજન કોઈ બીજા દેશમાં થાય. તેમ છતાં હજુ તેના પર કોઈ આધિકારિક નિવેદન આવ્યું નથી.

આપીએલનું સંપૂર્ણ શેડ્યુલ

૨૩ માર્ચ, ચેન્નાઈ સુપર કિંગ્સ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ

૨૪ માર્ચ,કોલકાતા નાઈટ રાઈડર્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા

૨૪ માર્ચ, મુંબઈ ઇન્ડિયન્સ-ડેક્કન ચાર્જર્સ, મુંબઈ

૨૫ માર્ચ, રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઈલેવન પંજાબ, જયપુર

૨૬ માર્ચ, ડેક્કન ચાર્જર્સ-ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી

૨૭ માર્ચ, કોલકાતા નાઈટ રાઈડર્સ-કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકાતા

૨૮ માર્ચ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-મુંબઈ ઇન્ડિયન્સ, બેંગ્લોર

૨૯ માર્ચ, સનરાઇઝર્સ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ, હૈદરાબાદ

૩૦ માર્ચ, કિંગ્સ ઈલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સ, મોહાલી

૩૦ માર્ચ, ડેક્કન ચાર્જર્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી

૩૧ માર્ચ, સનરાઇઝર્સ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હૈદરાબાદ

૩૧ માર્ચ, ચેન્નાઈ સુપર કિંગ્સ-રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ

૧ એપ્રિલ, કિંગ્સ ઈલેવન પંજાબ-ડેક્કન ચાર્જર્સ, મોહાલી

૨ એપ્રિલ, રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જયપુર

૩ એપ્રિલ, મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ

૪ એપ્રિલ, ડેક્કન ચાર્જર્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી

૫ એપ્રિલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-કોલકાતા નાઈટ રાઈડર્સ, બેંગ્લોર

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories