Gujarat

Politics

રૂપાણી - નીતિન પટેલ વચ્ચે રાજકીય યુદ્ધ જામ્યું : નાયબ મુખ્યમંત્રી નું પત્તુ કપાયું.

March 03, 2019
 737

છેલ્લા કેટલાય વખતથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે રાજકીય શીતયુદ્ધ જામ્યું છે. બંને નેતાઓ વચ્ચે એટલો રાજકીય ઝઘડો જામ્યો છે કે, હવે તો નીતિન પટેલ ને સરકારી કાર્યક્ર્મોમાંય આમંત્રણ આપવામાં આવતું નથી. ગત વખતે વી..એસ.હોસ્પિટલના ઉદ્દઘાટન માય નીતિન પટેલ ની બાદબાકી કરવામાં આવી હતી. વાયબ્રન્ટ સમિટ માય ઉદ્દઘાટન પ્રસંગે પ્રવચન કરવાની પણ નીતિન પટેલ ને તક આપવામાં આવી ન હતી. હવે વડાપ્રધાન મેટ્રો ટ્રેન રેલના ઉદ્દઘાટન માય નીતિન પટેલ ને આમંત્રણ આપવામ આવ્યું નથી.

વિજય રૂપાણી અને નીતિન પટેલ વાકચ્ચે બરાબર ઝઘડો જામ્યો છે. ત્યારે ભાજપે હવે નીતિન પટેલ નું પત્તુ કાપવા તૈયારીઓ કરી છે. એવી ચર્ચા છે કે, નીતિન પટેલ ને લોકસભાની ચૂંટણી લડાવી નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવવા તખતો તૈયાર કરવામાં આવ્યો છે.

Share:

Latest News

  • ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સામે આવ્યો નવો ખુલાસો
  • અનીલ કુંબલે ફરીથી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન
  • વિડિઓ : ટેલીવિઝન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસોઝાની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  Latest News
  • આમ આદમી પાર્ટી ઈલેકશન મોડમાં, દિલ્હી લોકસભાની સાતમાંથી છ બેઠક માટે જાહેર કર્યા ઉમેદવારના નામ
  • વિડિઓ : નીના અગડલ ની હોટ તસવીરો થઇ વાયરલ
  • આ શિવ મંદિરની પૂજા વર્ષોથી કરી રહ્યો છે મુસ્લીમ પરિવાર
  • વિડિઓ : બોલીવુડ અભિનેત્રી તનિષા મુખર્જી ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
  • વિડિઓ : ફેમિલી સાથે સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી
  Categories