1. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
ભારતીય વિંગ કમાન્ડરે મીગ -૨૧ થી તકનીકી રૂપથી ઉત્કૃષ્ટ વિમાન એફ-૧૬ને તોડી પાડ્યું હતું. પોતાના મીગથી એફ -૧૬ને તોડતા પૂર્વે અભિનંદનનો આખરી રેડિયો મેસેજ હતી કે એફ -૧૬ તેના નિશાના પર છે. અભિનંદને તેના આખરી મેસેજમાં કહ્યું હતું કે આર- ૭૩ ને સિલેક્ટ કર્યું છે. તેની બાદ તેમણે હવામાંથી હવા માર કરી શકે તેવી મીસાઈલ વાઈએમ્પ્લ આર -૭૩ને એફ- ૧૬ પર ફેંકી દીધી હતી. આ દરમ્યાન પાકિસ્તાનની મિસાઈલે અભિનંદનના વિમાન પર નિશાન તાકી દીધું હતું. જેના લીધે તેમણે પોતાની જાતને વિમાનમાંથી ઈજેકટ કરી લીધા હતા. તેમજ આ પ્રથમ વાર થયું છે કે મીગ -૨૧ એ એવી લડાઈ એફ- ૧૬નું વિમાન તોડી પાડ્યું છે.
2. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
પાકિસ્તાનના કબજામાં બે દિવસ સુધી રહેલા ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન શુક્રવારે રાત્રે દેશ પરત ફર્યો છે. જેમા પાકિસ્તાની સેનાના અધિકારીઓએ તેમને વાઘા બોર્ડર જરૂરી દસ્તાવેજી કાર્યવાહી બાદ રાત્રે ૯.૨૦ વાગે તેમને ભારતની સેનાને સોંપવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાને બપોરે બે વાગેથી લઈને રાત્રે ૯ વાગે સુધી ચાર વાર અભિનંદનને સોંપવાનો સમય બદલ્યો હતો.
3. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
એર ચીફ માર્શલે કહ્યું કે પાકિસ્તાનના વિંગ કમાન્ડર અભિનંદનનું અટારી બોર્ડર પર સ્વાગત કર્યું હતું. તેમણે આ અવસરે ખુશી વ્યક્ત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે પાકિસ્તાને તેમને સ્ટાનડર ઓપરેશન પ્રોસીઝર મુજબ તેમને સોંપયા છે.
4. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનની સરહદના ઉતરતાની સાથે જ બહાદુરીપૂર્વક કારનામાને અંજામ આપ્યો હતો. તેમણે પોતાની બુદ્ધી અને ચતુરાઈનો પરિચય આપતા પોતાને ઉગ્ર અને હિંસક ભીડથી પોતાની જાત બચાવી હતી.પરંતુ પોતાની સાથે રહેલા તમામ પુરાવાઓને પણ નષ્ટ કરી દીધા હતા. તેમને એક પ્રોફેશનલ સૈનિકની જેમ વ્યવહાર કરતા સંકટના સમયના ઉત્તેજના અને પરેશાનીમાં આવ્યા વિના સંતુલન બનાવી રાખ્યું.
5. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
પાકિસ્તાનની વેબસાઈટ ધ ડોનના જણાવ્યા અનુસાર ભારતીય હવાઈ વિમાન એલઓસીથી ૭ કિલોમીટર નજીક કિલાના નામના ગામમાં પડ્યું હતું. એક મીગ વિમાન પાકિસ્તાની મિસાઈલની ચપેટમાં આવતા તે ભારતીય સીમામાં દાખલ થઈ ગયું હતું. પરંતુ બીજું વિમાન ક્રેશ થઈને ત્યાં જ પડ્યું હતું. તેમાં આગ લાગી ગઈ અને તે નીચે પડી ગયું. આ દરમ્યાન પાયલોટે પોતાની જાતને ઇજેકટ કરી લીધો. તે કોકપીટથી બહાર નીકળી ગયા અને પેરાશુટના સહારે જમીન પર આવી ગયા હતા.
6. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
જેમાં ગામના એક ખેડૂતે વિમાનને પડતા જોઈને તેણે અન્ય સ્થાનિકોને ફોન કરીને બોલાવ્યા હતા. તેમજ વિમાન જોડે ગયા વિના પાયલોટને પકડી લે. પાયલોટ અભિનંદન બિલકુલ સ્વસ્થ હતા. તેમણે ઉતરતા જ પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે ભારત. પરંતુ ત્યાં હાજર યુવાનોએ ખોટું બોલ્યા અને કહ્યું જે ભારત છે. પાયલોટે દેશભકિતના નારા લગાવ્યા હતા.
7. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
પરંતુ તેમણે જયારે ગામનું નામ પૂછ્યું તો કીધું કે તે કિલા છે અને ભારત નહીં પાકિસ્તાન છે. આ સ્થિતિમાં પાયલોટને લાગ્યું કે તે ફસાઈ ગયા છે. તેમણે પોતાની કમર તૂટી ગઈ છે અને પાણી પીવા ઈચ્છે છે. પરંતુ પાકિસ્તાની યુવકો તેમને મારવા માટે ઉતારું હતા. તેમજ તે પાકિસ્તાન જિન્દાબાદના નારા લગાવવા લાગ્યા હતા. તેમજ તેમણે પાયલોટને લોહીલુહાણ કરી દીધો હતો.
8. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
જયારે વિંગ કમાન્ડર અભિનંદને આત્મરક્ષાના પિસ્તોલ કાઢી અને યુવકોને ભગાડવા માટે હવામાં ફાયરિગ કર્યું અને ત્યાં ઝડપથી ભાગવા લાગ્યા હતા તેમજ એક તલાવમાં જતા રહ્યા હતા.
9. વાંચો... વિંગ કમાન્ડર અભિનંદને આવી રીતે તોડી પાડયું પાકિસ્તાનનું એફ- ૧૬ વિમાન
અભિનંદને પોતાની પાસે રહેલા નકશા અને ઓપરેશનથી જોડાયેલા કાગળોને પાણીમાં ડુબાડી દીધા હતા. નષ્ટ કરી દીધા હતા તેમજ તેને ગળવાની કોશિષ કરી હતી. જ્યાં થોડીવાર પાકિસ્તાની સેનાના સૈનિકો ત્યાં પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક લોકોથી તેમને છોડાવ્યા હતા. તેમને કોનવાય ભીમ્બર શહેરમાં લાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાની સેના ના મોટા અધિકારીને હવાલે કરી દેવામાં આવ્યા હતા.