1. ઝેર છે એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ખોરાક
મોર્ડન લાઈફસ્ટાઈલમાં કાગળમાં રોટલી લપેટવી અને ખાવાનું પેક કરવું આઉટડેટેડ લાગે છે. પેપરની જગ્યાએ ચમચમાતી એલ્યુમીનીયમ ફોઈલે લઇ લીધી છે. ઓફીસ જવાનું હોય કે બાળકો ટીફીન બોક્સ ટીયર કરવાનું હોય વધારે લોકો એલ્યુમીનીયમ ફોઈલમાં જ ખાવાનું પસંદ કરે છે જેનાથી ખાવાનું તાજા અને ઘણા સમય સુધી ગરમ જ રહે. પણ શું તમે એ વાત જાણો છો કે એલ્યુમીનીયમ ફોયલના કારણથી તમારું ખાવાનું તમને કેટલું નુકશાન પહોંચાડી શકે છે.
2. ઝેર છે એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ખોરાક
એલ્યુમીનીયમ ફોઈલના નુકશાનને લઈને ઘણી શોધ પણ થઇ છે. હાલમાં જ ન્યુટ્રીશન અને એક્સરસાઈઝ સાયન્સ એક્સપર્ટ રુજુતા દીવેકરે આ કારણોથી ફેસબુક પર એક વિડીયો અપલોડ કર્યો છે.જેમાં તેમણે એલ્યુમીનીયમ ફોઈલમાં ખાવાનું પેક કરવાથી થતા નુકશાન વિષે જણાવ્યું છે. તેમના મત મુજબ, ખાવાનું એલ્યુમીનીયમન ફોઈલ અથવા પ્લાસ્ટિકના લંચબોક્સમાં પેક કરવાની જગ્યાએ વાસણમાં પેક કરવાનું વધારે સારું રહે છે. આનાથી ખાવાના પોષક તત્વ મરતા નથી. તેમનું કહેવું છે કે પાણી પણ કાચ, માટી અથવા કાંસાની બોટલમાં પીવું જોઈએ.
3. ઝેર છે એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ખોરાક
વિશેષ પણ ખાવુંનું પેક કરવા માટે એલ્યુમીનીયમ ફોઈલ પ્રયોગને સાચો નથી માનતા. તેમના મુજબ, ખાવાનું જયારે એલ્યુમીનીયમ ફોઈલના સંપર્કમાં આવે છે તો તેમની તાસીર બદલાઈ જાય છે. તેમાં એલ્યુમીનીયમના તત્વ આવવા લાગે છે જેનાથી ખાવાની ગુણવત્તા પ્રભાવિત થાય છે.
4. ઝેર છે એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ખોરાક
ઉતાવળમાં ઘણી વાર ગરમ ખાવાનું એલ્યુમીનીયમ ફોઈલ અથવા પેપરમાં પેક કરે છે પણ આ આપણી સેહત માટે ઘણું નુકશાન કારક હોય છે. આમાં તેમાં રહેલા હાજર કેમિકલો ખાવામાં મિક્સ થઇ જાય છે. પ્લાસ્ટિકમાં જીનો એસ્ટ્રોજન નામનું એક ખતરનાક કેમીકલ હોય છે. આવામાં જયારે અમે ગરમ ખાવાનું પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીએ છીએ આનાથી શરીરના હાર્મોનમાં અસંતુલન પેદા થાય છે.
5. ઝેર છે એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ખોરાક
આમાં મોટા થતા બાળકોનો વિકાસ પણ પ્રભાવિત થાય છે. ઘણા રીસર્ચમાં આ વાત પણ સામે આવી છે કે આવું ખાવાનું ખાતા લોકોને ભૂલવાની બીમારી પણ થઇ શકે છે. એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ખાવાનું ખાવાથી મગજમાં બનતી કોશિકાઓની સંખ્યા પણ ઘટે છે.