Gujarat

Politics

કોંગ્રસના વધુ એક ધારાસભ્ય ભાજપના સંપર્કમાં : ગમે ત્યારે કેસરિયો ખેસ પહેરશે.

April 08, 2019
 57

છેલ્લા બે મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો એ ખેસ ધારણ કર્યો છે. કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, પુરષોત્તમ સાબરીયા, આશા પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો ને પક્ષપલટો કરાવી મંત્રીપદ સુધ્ધા આપ્યું છે. હવે ફરી એકવાર પક્ષપલટાનો દોર શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય કમશી મકવાણા ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ ભાજપે વિધાનસભામાં ચૂંટણીમાં કમશી મકવાણાના પુત્ર ને ટિકિટ આપી હતી. તેના કારણે નારાજ થઇ કમા રાઠોડે ભાજપમાંથી રાજીનામુ ધર્યું હતું. હવે કમા રાઠોડ ફરી ઘરવાપસી કરવા માગે છે. તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે.

Tags:
Bjp  Congress  karmsi Makvana  kama Rathod  Loksabha  News In Gujarat  Politics  Vg News  News In gujarati  politics News  pm Modi  Rahul Gandhi 

Share:

Latest News

  • ભારતમાં નિર્મિત 'ધનુષ' તોપ આજે સેનામાં શામેલ કરાશે, ૪૫ કિલોમીટર સુધી કરી શકશે વાર
  • કવિતા કૌશિકની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો
  • વિડિઓ :ફેમિલી સાથે માલદીવ પોંહચી હિના ખાન
  Latest News
  • કેકેઆરના ખેલાડીઓની પુલમાં મસ્તી કરતી તસ્વીરો થઈ વાયરલ
  • ઉપવાસમાં બનાવો સાબુદાણા ટીક્કી
  • વાંચો....તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના પત્રકાર પોપટલાલે લાઈફને લઈને શું કહ્યું
  • બીસીસીઆઈએ અન્ડર-૨૩ ચેલેન્જર ટ્રોફી માટે કરી મહિલા ટીમની જાહેરાત
  • લોકસભા ચુંટણી માટે ભાજપે જાહેર કર્યો મેનીફેસ્ટો, કર્યા અનેક લોભામણા વાયદાઓ
  Categories